________________
૪૦.
શાશ્વત એવા મહામંત્ર નવકાર સૂત્રના પાંચ પરમેષ્ઠિઓ પિકી ત્રીજા પદે પ્રસ્થાપિત થએલા “નમે આયરિયાણુંના આયં” શબ્દથી નમસ્કાર કરાતા આચાર્ય.
આ દરજજે, આ પદ કેણે નકકી કર્યું? સમાજે, ગૃહએ, સંસારીઓએ? ના. ના આ તે આ અનાદિ અનન્ત વિશ્વમાં જૈન ધર્મના અનંતા તીર્થકરે થયા અને થશે તે કેત્તર પુરૂષે, તે તે કાળની સાપેક્ષ દષ્ટિએ જિન શાસનના આદ્ય પ્રવર્તક, પ્રસ્થાપક અને પ્રવાહક આવા સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માઓએ સર્વજ્ઞત્વની પ્રાપ્તિ થયા બાદ તીર્થકર ક૯પ અનુસાર સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરે. ત્યારબાદ જ્ઞાનને આ સ્વરૂપ-ત્રિપદી' ગણધર ભગવંતેને આપે. આ રીતે સર્વકાલીન છતાં તે તે સમયની અપેક્ષાએ સર્વથા વત ત્ર રીતે, તીર્થંકર પરમાત્માઓ ધર્મશાસન તીર્થનું પ્રવર્તન કરે.
આવા શાસન-તીર્થમાં, ચતુવિધ શ્રીસંઘની સ્થાપના અનિવાર્ય છે. તીર્થંકર પરમાત્મા દ્વારા સ્થપાતાં આવા શ્રી સંઘમાં, શ્રમણ-સંઘનું સ્થાન એ પ્રધાન સ્થાન છે અને પ્રધાનસ્થાનસ્થ શ્રમણ સંઘમાં સુવિહીત આચાર્ય ભગવંતનું સ્થાન આગવું અને અનન્ય છે. તીર્થકર પરમાત્માની ગેરહાજરીમાં. સુવિહત તથા ત્રીજા પરમેષ્ટિ પદને અનુરૂપ શાસ્ત્રોકત ગુણ સંપદાયુકત આચાર્ય ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org