________________
2
&
2
)
જૈન સાધુનું જીવન ધ્યેય, લોકપ્રિયતા કે લકસંગ્રહ નથી, છતાં એમનું આચરણ જ એવું હોય છે કે, લોકપ્રિયતા એમના ચરણોમાં સામેથી આવી પડે છે. પૂજ્ય પુરુષ આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજનું જીવન, આ વાતનું પોષક ઉદાહરણ છે. અને છતાં, લોકેષણ અને અહંભાવના પ્રવાહથી વેગળા રહેવાનું એમનું સામર્થ્ય, આપણને પ્રેરક પદાર્થપાઠ શીખવે છે.
અમારા જીવન પર થયેલા એ પુણ્ય પુરુષના અગાધ ઉપકારોના તત્તાવધાનમાં, સુપ્રસિદ્ધ લેખક તથા કુશળ સંપાદક ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તથા સુશ્રાવક ભાઈશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહના ભક્તિભર્યા સહકારથી આ ગ્રંથ અમારા સૌની ધારણા અને ભાવનાને સંતે તે થઈ શકે છે.
આ સમર્થ સંઘનાયક મહાપુરુષના આપણું ઉપરના અણુભારને હળવે બનાવવા શક્તિમાન બનીએ, અને એ મહાપુરુષની સર્વમુખી પ્રતિભા તેમ જ જીવનપ્રતિમાને આપણા પરંપરાગત સંકુચિત ખયાલે વડે ન માપતાં, આપણુ વિચાર-આચારના માધ્યમે, એ પ્રતિભા અને પ્રતિમાને દીર્ઘકાળ પર્યત સર્વજનહિતાય બનાવીએ.
પ. પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજયભંકરમુરીયર
શુભંકર સૂર્યોદય જ્ઞાનમંદિર
જૈન દેરાસર સામે, ગોધરા (પંચમહાલ) ધનતેરશ; વિ. સં. ૨૦૩૩ }
વિજયસુર્યોદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org