________________
[૨૪]
આ. વિ.નંદ્યનસૂરિ-સ્મારકત્ર થ તેમના પરિચયમાં આવેલ કાયદાશાસ્ત્રીએ, બેરીસ્ટા તેમ જ વકીલા પણ મુક્ત મને પ્રસંશા કરતા અને બેધ પામતા
આવા અનેક ગુણી અને આવી અનેક શક્તિ ધરાવતા એક જૈન આચાર્ય ભગવ'તની શાસનમાં, એમના કાળધમ થવાથી, ખેાટ પડી છે.
પૂજ્ય આચાર્યપ્રવર શ્રીમદ્ વિજયન દનસૂરીશ્વરજી મહારાજ
લેખક—પ. પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજ
જેએશ્રી—શાસનસમ્રાટ, સૂરિચક્રચક્રવર્તી, તપાગચ્છાધિપતિ, ભારતીય ભવ્યવિભૂતિ, અખંડ બ્રહ્મતેજોમૂતિ, મહાપ્રભાવશાલી, શ્રી કદમ્બગિરિ આદિ અનેક પ્રાચીન તીર્થોદ્ધારક, પંચપ્રસ્થાનમયસૂરિમંત્રના સમારાધક, ચિરતનયુગપ્રધાનકલ્પ, ભૂરિભૂપાલપ્રતિાધક, પરમપૂજ્ય, પરમેાપકારી, પરમકૃપાલુ, આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલ કાર, સિદ્ધાંતવાચસ્પતિ, ન્યાયવિશારદ, જાતિષશિલ્પરત્નાકર, ગીતા ચૂડામણિ, બાલબ્રહ્મચારી, તપાગચ્છાધિપતિ, અદ્વિતીય ગુરુભક્ત, સ્વ. પૂ. આચાર્ય પુર’દર શ્રીમદ્ વિજયાયસૂરીશ્વરજી મહારાજશ્રીના પ્રધાન પટ્ટધર હતા;
જેઓશ્રી—વીસમી-એકવીસમી સદીના જૈનશાસનના મહાન યૈાતિર હતા;
જેઓશ્રી—ખલવયમાં ૧૫ વર્ષની વયે, પ્રત્રજ્યાના પુનિત પ`થે પ્રયાણ કરી, ૨૭–૨૮ વર્ષની વયમાં આચાર્ય પદવીથી સમલંકૃત થયા હતા;
જેઓશ્રી—ગુજરાત–સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ એટાદ નગરમાં જન્મ પામેલા પૂ. આ. શ્રીમદ્ વિજયનંદનસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રીમદ્ વિજયામૃતસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.—એ સમર'ધર વિદ્વાન્ ત્રિપુટી પૈકીના એક મહાપુરુષ હતા;
જેઓશ્રી—વ માનકાલીન શ્રીસ'ધની કુશળતાના આધારસ્થંભ સમા તપાગચ્છાધિ
નાયક હતા;
જેઓશ્રી—શાસનસમ્રાટના સમુદાયના નેતા હતા;
જેઓશ્રી—અંજનશલાકા, પ્રતિષ્ઠાદિ અનેક ધાર્મિક કાર્યો અંગે શ્રીસ'ધને ૨૨,૦૦૦ મંગલ મુહૂર્તના પ્રદાતા હતા;
જેઓશ્રી—શાસનસમ્રાટ, પૂજ્યપાદ, પરમગુરુદેવ, આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મ. શ્રીની વિદ્યમાનતામાં (૧) પૂ. આ. શ્રીમદ્ વિજયદર્શનસૂરીશ્વરજી ઞ. શ્રી, (૨) પૂ. આ. શ્રીમદ્ વિજયાદયસૂરીશ્વરજી મ. શ્રી, (૩) પૂ. આ, શ્રીમદ્ વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org