SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૮ ] આ. વિ.ન≠નસૂરિ-સ્મારકશ્ર‘થ વક્તાઓએ પ્રવચનેા કર્યાં. છેલ્લે ઉપસ`હાર કરતા આચાર્ય મહારાજે માત્ર સીરસમ્રાટનાં ચામાસાંની નેાંધ કહી; પણ, એમાંય જ્યારે સં. ૨૦૦૫નાચામાસાની વાત આવી કે ત્યાં ભરી સભામાં આંખા છલકાઈ ઊઠી. ગળે ડૂમો ભરાઈ આવ્યેા, એલી ન શકયા. સૂરિસમ્રાટના આશીર્વાદ તરફની એમની શ્રદ્ધા તા જુએ : પૂજ્ય શ્રી વિજયસૂર્યાદયસૂરિજીની આચાર્ય પદવી અને ‘શાસનસમ્રાટ' ગ્રંથના પ્રકાશન-સમારાહ પછી પૂજ્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ પર એમણે લખેલા પત્રના આ શબ્દો છે : “ શાસનસમ્રાટ’ ગ્રંથપ્રકાશનમાં પણ માનવમેદની ખૂબ જ ભરચક હતી. અને પ્રસગામાં લેાકેાના ઉત્સાહ અને ઉલ્લાસ ખૂબ ખૂબ હતા. પ. પૂ. શાસનસમ્રાટના શુભ આશીર્વાદ ધારાબદ્ધ વરસતા હતા.” ** આવી અખડ અને અજોડ ગુરુભક્તિનાં એમના જ શબ્દોમાં દર્શન કરીએ ઃ “ જગઢનીય, જગદ્ગુરુ, જૈનધર્મના શાસનસમ્રાટ, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, આલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન જ્વલ`ત સિતારા, સુગૃહીતનામધેય, સૂરિચક્રચક્રવતી પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ— “ જેઓ મારા મહાન ઉપકારી છે, “ મારા અનાથના નાથ છે, “ મારા અશરણુના શરણુ છે, “મારા પરમ ઉદ્ધારક છે, મારા તારણહાર છે, “ મને અખાધને આધ આપનાર છે, 66 “ મને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરાત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે. “ મને શ્રી વીતરાગશાસનમાં આટલી ઉચ્ચ કેટિએ લાવનાર છે. “મને પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારા પરમ ગુરુભગવંતના ઉપકારના બદલા ભવકાડાકેડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી પણ ‘ઉદય-નંદન’ હતા.” વગેરે ગુરુભક્તિની આ પરાકાષ્ઠાને વંદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012053
Book TitleVijaynandansuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVisha Nima Jain Sangh Godhra
Publication Year1977
Total Pages536
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy