________________
વિશાશ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વંશાવળી રા. (૪૬ ૩) વાઘાના ત્રીજા ભાઈ હેમરાજની ભાવ ગેલાં, પુત્ર (૪૭) સેજપાલ ૧, ખેતા ૨.
ક. (૪૫ ૨) શામલના ભાઈ શ્રીમલની પ્રથમ ભાઇ શણગાર દે, પુ. (૪૬) મેઘા ૧, મેલા ૨. એમાંના મેઘા ભાવે વીરાં, પુત્ર (૪૭) શિવગણ ૧, શ્રીપાલ ૨.
. (૪૫ ) શ્રીમલની બીજી ભાર્યા વીરમદે, પુરા (૪૬) વેલા વિગેરે ૩. તેમાંના વેલા ભા...................૫૦ (૪૭) જેઠા. - :: ૮. (૨૯) નયણાના ભાઈ નગાની ભાળ નાગલદે, પુ(૩૦) ગોગન ૧, ગણપતિ
૨. તેમણે વિ. સં. ૧૪૪૫ માં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરી, મહોખંભાત પા. સવ કરીને અંચલગચ્છમાં શ્રી રંગરત્નસૂરિને આચાર્યપદે સ્થપાવ્યા સેના તારા અને તેમણે પોતાના વાતર( ગુમાસ્તાઓ )ને ગામેગામ મોકલીને પુર ગામમાં ગુજરાત તથા સોરઠ દેશમાંના ચોરાશી ગચ્છના સાધુઓને વેશ
| ( કપડા-કાંબલ-પાત્રો વિગેરે) વહોરાવ્યાં. એ કારણથી તેઓનું નામ “ડહરવાલીયા” એવું બિરુદ પ્રસિદ્ધ થયું. તે ગોગનની ભાવ ગુરાંદે, પુo (૩૧) મંગલ ૧, જિનદત્ત ૨. તેમાંના મંગલની ભાવ મયગલદે, પુછ (૩ર) ખેજા ૧, કાન્ડા ૨. એમાંના ખોજા ભાઇ સહિજલદે, પુછ (૩૩) ગહગ ૧, ગણપતિ ૨. આમાંના ગહગા ભાવ મનાઈ, પુ. (૩૪) કુંભા ૧, કુંવરા ૨. તેમાંના કુંભા ભાઇ કુંભારે, (૩૫) પોપટ ૧, લાલા ૨, વાલા ૩. તેમાંના પોપટની ભાવ માઈ, પુ. (૩૬) વિદ્યાધર ભાવ હર્નાદે, પુત્ર (૩૭) વાછા ૧, સહસા ૨. એમાંના સહસાએ દીક્ષા લીધી અને વાછા ભાઇ દાડિમ, પુ. (૩૮) ભેજા ૧, ભીમાં ૨, સંતોષી ૩, એમાંના ભેજા ભાઇ ધની, પુત્ર (૩૯) શિવસી.
સ. (૨૪ ) સારંગને ભાઈ મહિપાની ભા) કુલાં, પુ(૨૫) ભાટા. આ શેઠ ભાટાને, ગુજરાતના મહારાજા સિદ્ધરાજ જયસિંહ, સહસ્ત્રલિંગ તળાવ બંધાવવાનું કામ ચાલતું હતું તે વખતે તે કામ ઉપર અધિકારી તરીકે નિમ્યો હતો, અને તેના બદલામાં પગાર તરીકે તેને ચડતર દેશમાં માતર ગામની પાસેનું
ભલેજ ' નામનું ગામ ભેટ આપ્યું હતું. મંત્રી ભાટા, સહસ્ત્રલિંગ તળાવ માટે આવતાં પત્થરનાં દરેક ગાડલાં ગાડાં)માંથી પાંચ પાંચ ગજ પત્થર પોતાના કામ માટે લઈને પિતાને ગામ “ગભલેજવિગેરે ઠેકાણે મોકલી આપતો હતો. આ પત્થરથી મંત્રી ભાટાએ પિતાના “ગેલેજબાર તલાવો તથા બાર કુવા બંધાવ્યા. તેમજ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર જિનમંદિર બંધાવીને અંચલગચ્છીય આચાના ઉપદેશથી તેમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. કાળાન્તરે કઈ ચાડીયાએ પત્થરે
ઉપાડી જવાની રાવ-ફરિયાદ રાજા પાસે કરી, તેથી રાજા રુટમાન થયો. માંડવગઢ એટલે મંત્રી ભાટા ત્યાંથી નાશીને માંડવગઢમાં રહેવા ગયે. તે મંત્રી ભાટા
નગર ભાવ દેમી, પુત્ર (૨૬) લુંભા ભામાંની, પુત્ર (ર૭) માધવ ૧, કેશવ ૨. + ૨૧૬ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org