________________
વીશાશ્રીમાળી જ્ઞાતિના એક પ્રાચીન કુળની વ‘શાવળી
સાસરાના સગપણથી ચાહણસામિ ( ચાણસ્મા) ગામમાં નિવાસ કર્યાં. ત્યાં તેણે શ્રી ભટ્ટવા પાર્શ્વનાથ ભગવાનનુ મંદિર બંધાવ્યું અને અચલગચ્છીય શ્રીમાન્ અજિતસિ`હસૂરિના ઉપદેશથી વિ. સ. ૧૩૩૫માં તેની પ્રતિષ્ઠા કરાવી. તે મંત્રી જયતા ભાર્યા જયવતી, પુ॰ ( ૨૯ ) હુપા ભા॰ દેમાઇ, પુ૦ (૩૦) માંડણ ભા॰ માલણદે, પુ॰ ( ૩૧ ) રહીયા ભા॰ રહીયાદે, પુ॰ ( ૩૨ ) વસ્તા. તેણે ચાણસ્માથી ઉચાળા ભરીને ગેગૂદણ ગામમાં નિવાસ કર્યો તે વસ્તા ભા॰ વલાદે પુ૦ (૩૩) વાગ−રણસી ભા॰ રમાદે, પુ॰ ( ૩૪ ) મદા ૧, વાછા ૨, રામા ૩. તેમાંના મઠ્ઠા ભા॰ સલ", પુ૦ (૩૫ ) નગા ૧, હાપા ૨, તેજા ૩. તેમાંના નગા ભા॰ ધની પુ૦ (૩૬). રૂ. (૩૫ થ) નગાના ભાઇ હાપાની ભા॰ માનૂ, પુ॰ ( ૩૬ ) કરમસી ભા॰ તેન્દ્ર, પુ॰ ( ૩૭ ) રીડા ૧, સિંઘા ૨.
ચાણસ્મા ગામ
ગેદણુ
ગામ
૬. (૩૪ થ ) મઢાના ભાઇ વાછાની ભા॰ ભેાલી, પુ॰ (૩૫) હાઇયા ૧, ભીમા ૨, ગયા ૩. એમાંના ભીમા ભા॰ કરમી, પુ॰ ( ૩૬ ) નાયક ૧, માલા ૨, હરખા ૩, ગેારા ૪, શામલ ૫, કુંવરા ૬. તેમાંના નાયક ભા॰ નાયકદે, પુ॰ ( ૩૭ ).
7. ( ૩૬ ૪ ) નાયકના ભાઈ માલા ભા૦ માંનૂ, પુ॰ (૩૭) સિહા ૧, સરવણ ૨, કરમણ ૩. તેમાંના સિ'હા ભા॰ ટાંક, પુ૦ (૩૮ ) જાગા ૧, મેઘા ૨. આમાંના જાગા ભાય જીવાદે, પુ॰ (૩૯)
૪. ( ૩૭ 7 ) સિ’હાનાભાઇ સરવણની ભા॰ સહજલદે, પુ॰ (૩૮) વીરમ ૧, ખાખા ૨, જૂઠા ૩. તેમાંના વીરમ ભાર્યા વનાદે, પુ॰ (૩૯ )૦
F. ( ૩૭ 7 ) સિ`હાના ત્રીજા ભાઇ કરમણની ભાર્યા કામલદે, પુ॰ ( ૩૮ ) રીડા ૧, લખા ૨. એમાંના રીડા ભા॰ રાજલદે, પુ॰ ( ૩૯ ) શવસી ભા॰ સુખમાદે, પુ॰ ( ૪ ) લખા ભા॰ લખમાદે પુ॰ (૪૧) જગસી ૧, હરખા ૨. તેમાંના હરખા ભા॰ માણિકદે, પુ॰ ( ૪૨ ) મેલા ૧, માકા ૨, જીવા ૩, નાથા. તેમાંના મેલા ભા............પુ અટાલ ૧.
૬. (૪૨ જ ) મેલાના ભાઇ માકાની ભાયે માલદે, પુ॰ ( ૪૩ ) શ્રીવત ૧, વીણા ૨, ધના ૩, ધરમસી ૪, અજા ૫. તેમાંના શ્રીવત ભા॰ સરીયાદે, પુ॰ (૪૪ ) પુજા ૧, દેવા ૨. તેમાંના પુંજા ભા॰ રત્નાદે, પુ॰ (૪૫) વીણા ભા૦ વલાદે, પુ॰ (૪૬ ) રાંકા ૧. મ. (૩૬ ૧ ) નાયકના ચેાથા ભાઇ ગેારાની ભાર્યા........પુ॰ ( ૩૭ ) શામલ ભા॰ રમાદે, પુ॰ ( ૩૮ ) કડ્યા ભાર્યા કપૂરદે, પુ॰ ( ૩૯ ) શ્રીચંદ ૧, દેવચ ંદ ર, હરિચંદ ૩. તેમાંના શ્રીચંદભા॰ કેડિમદે, પુ॰ (૪૦ ) જયચંદ ૧, માનજી ૨.
મ. ( ૩૯ ૬ ) શ્રીચંદના ભાઇ દેવચંદની ભા॰ અછખાદે, પુ॰ (૪૦) લાલજી ૧. *પાટથી ૬ ગાઉ દૂર ચાણસ્મા નામનું ગામ અત્યારે વિદ્યમાન છે. એ જ પહેલાં “ ચાહણસામી નામથી એળખાતુ' હશે એમ લાગે છે. ચાણસ્મામાં હાલ શ્રાવકોનાં ઘર ત્રણરો છે અને એ જિનમદિરા છે, * ૨૧૪ *
[ શ્રી આત્મારામજી
મહામણ ગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org