________________
શ્રી. મોહનલાલ દલીચંદ દેસાઈ
દુહા વિરહની વેદના સબ ટાલી, દંપતિ તે અવિચલ પ્રીત પાલી; સંજોગ થયા ને વિજેગ ભાગા, અરીઅણ આપથી પાય લાગા. ૭૩
ઢાલ દીખ લીની સીખ દીની રે, પાંમી કેવલજ્ઞાન, ન પીઉ વિના પહિલા શિવમંદિરે, પિહિતી નિરમલ ધ્યાન. ૭૪ રાજ મતી ને ને મજી, પામ્યા જે અવિચલ વાસ, જન્મ-મરણ ભવ ટાલીયા, પાલીયા બોલ ઉલ્હાસ. ગ્યાંન દિવાયર સાયર સાથર, નેમ ને રાજૂલ દેય; સાયર બુધિ કે આગર, જાપ જપે સુખ હોય. બાલ બ્રહ્મચારી સદા, નેમ ને રાજૂલ નાર, કામ તે પૂરે સંકટ ચૂરે, નેમ મુનિ જયકાર. નેમ રાજૂલ મેં રે ગાઇયા, પાઈયા આનંદ આપ; પરમેસર પદ ગાયતાં, જિપીજે વિરૂઆં પાપ. લંકાગળ બુદ્ધિ શિરોમણી, તિલક મુનિ ગુરુ તાસ; દીવ બંદર મેં વિરચાયા, મહાનંદ મન ઉલાસ. ૭૯
-
દુહા
વેદ પંડવ નેં મન આણે, નેમ ચંદ સંવત એહ વખાણેક ઉદ્યોત અષ્ટમી માસ માહ, માર્તડ પૂરાંણ ઉમાહ. ૮૦
–ઈતિ શ્રી નેમરાજૂલ બાર માસે સંપૂર્ણ લિ. ૪૦ સંભૂરાંમ સં. ૧૮૫ર શ્રાવણ શુ. ૧૩ મુંબાઈ મધ્યે. A (અનેક સ્તવનાદિ સંગ્રહ એ નામ આપેલી પ્રત નં. ૨૪૬ માંથી શ્રી મુક્તિ કમલ શ્રી જૈન મેહન જ્ઞાનમંદિર-વડોદરા.)
શતાબ્દિ ગ્રંથ છે.
* ૧૮૩ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org