________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેશાઈ. નીલાઈ ધરતી થઈ છે, ઊગ્યા હરી અંકુર, તટિની દ્રહ સવિ જલ ભર્યા છે, છાયા વાદલ શશિ સૂર. મનમોહન૫૮ કરસણું અન્ન નિપાવીયાં છે, ફલ પામ્યા સહુ તેહ અફલ મનોરથ મુઝ રહ્યો છે, તુઝસ્યું ધરતાં નેહ. મનમેહન૫ કાં હો વિડંબે નારીને ? હે, પ્રેમવતી ભરતાર; ચંદ્રવિજય કહે તેવસ્યું છે, વિરહ વિગ નિવાર. મનમેહનવ દેહ
ઉપસંહાર ઢાલ–તુંગિયા ગિર શિખર સહે–એ દેશી ઈમ નારિ કહ્યા પછી બોલે, થુલિભદ્ર અણગાર રે; શીલ નિજ મને પર તું સુંદરી !, એ સંસાર અસાર રે.
ઈમ કશા કામિનિ! સુણિ તું દેશના, સંધ્યારાગ સમ એહ રે; તન ધન યેવન અથિર જાણી, ધર્મસુ ધરિ નેહ રે. ઈમ૬૨ અલગી રહે ઉઠ હાથ મુઝથી, જે વંછે કલ્યાણ રે; વળી શીલવત તું દઢ પાલે, એહ કરી મુઝ વાણી રે. ઈમરા ૬૩ ઈણિ પર પ્રતિબંધિ કોશ્યા, ધન શ્રી થુલીભદ્ર સ્વામી રે; ચઉરાસી ચઉવીસી સુધી, રાખ્યું જેણે નામ રે. ઈમ, ૬૪ શ્રી તપાગચ્છ તખત સોહે, શ્રી વિજયદેવસૂરીદ રે; તસ સીસમાંહે પ્રધાન સુંદર, વાચક સવિ સુખકંદ રે. ઇમત્ર ૬૫ શ્રી લાવણ્યવિજય ઉવઝાય સેવક, શ્રી નિત્યવિજય બુધ શિષ્ય રે; કહે ચંદ્રવિજય નેહ ધરીને, સહુ મન અધિક જગીસ રે. ઈમ૦ ૬૬
કલશ ઈમ શુ સ્વામી શીશ નામી શ્રી થુલીભદ્રગણધરવ, અતિ લાભ જાણ સરસ વાણી ગાઈએ સવિ સુખકરો; તપગચ્છ રાજા શ્રી વિજયસેન(દેવ)સૂરિ શ્રી લાવણ્યવિજય ઉવઝાયવરે,
શ્રી નિત્યવિજય બુધ સેવક ચંદ્રવિજય જય જય કરે. ૬૭ ઇતિ શ્રી ભૂલીભદ્ર માસ બાર સંપૂર્ણ પઠનાર્થ ગુરુણ જડાવસરીજી એ કલ્યાણમસ્તુ છે ૫–૧૨ શ્રી મુક્તિ કમલ જેન મેહનજ્ઞાનમંદિર, વડેદરા પ્રત નં. ૨૩૩૧. (આ પ્રત કવિના સમયની લખાયેલી છે એ આદિમાં પિતાના ગુરુને કરેલા નમસ્કાર પરથી સમજાય છે.)
નીલાઈ-લીલી. હરીહરિતલીલા. તટિની-નદી. કહ-તલાવ. શશિચંદ્ર. સૂર-સૂર્ય, કરસણું– કર્ષણ-ખેતીએ. નિપાવીયા-ઉપજાવ્યાં. વિડબે-હેરાન કરે. પ્રતિબોધિ-બુઝવે. ચઉવીસી-૨૪ જિન જેટલા વખતમાં થાય તેટલો વખત. તખત-ઉંચું આસન.
શતાબ્દિ ગ્રંથ ]
* ૧૭૫ %
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org