________________
શ્રી. મેહનલાલ ભગવાનદાસ ઝવેરી
કારિકા ૩૧૧-૩૨૭. ૧૭૦૯-૧૭૮૫ અને પૃ. ૩૭૯, ૩૨, ૩૮૩, ૪૮૯, ૪૯૬. આમ પરસ્પર ખંડન-મંડન તથા આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરતાં ભારતીય ન્યાયનો સમન્વય અને વિકાસ થયો.
ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણ મધ્યકાલીન ન્યાયના પિતા તરીકે દિક્નાગને વર્ણવે છે. તેની તથા તેની પછી થયેલા ધર્મકીર્તિ આદિની અસર ન્યાયવિચારણા પર ઘણું પડી હતી. વાસ્યાયન ભાષ્ય પર વાર્તિક અને વાર્તિકતાત્પર્ય ટીકા આદિ રચાયાં એ બદ્ધ નિયાયિકના આક્ષેપના પરિહાર કરવા અર્થે જ રચાયા હતા. દિગંબર જૈન ન્યાય પર થતા આક્ષેપોને પરિહાર કરવા કંઈક વહેલા કટિબદ્ધ થયા, જુઓ ન્યાયબિંદુ ટીકા પૂ.૧૨૬, તેથી વેતાંબરો સામે “ પરલોપજીવી” એટલે બૈદ્ધ ગ્રંથમાંના લક્ષણ પર આધાર રાખનારા એવા આક્ષેપ કરવા માંડ્યા, તે ઉપરથી શ્રી જિનેશ્વરસૂરિ તથા તેમના બંધુ બુદ્ધિસાગરસૂરિએ પ્રમાણ પર તથા વ્યાકરણ પર જેન શૈલીએ વેતાંબર આમ્નાય પ્રમાણે સ્વતંત્ર ગ્રંથ રચ્યા, શ્રી જિનેશ્વરસૂરિ પોતાના “માસ્ટનામના પ્રમાણગ્રંથમાં તથા તેની ટીકામાં આમ લખે છે. तैरवधीरिते यत्त प्रवृत्तिरावयोरिह । तत्र दुर्जनवाक्यानि प्रवृत्तेः सन्निबन्धनम् । शब्दलक्ष्म प्रमालक्ष्म यदेतेषांन विद्यते। नादिमन्तस्ततो ह्येते परलक्ष्मोपजीविनः॥४०३-४०४॥
टीका:-शब्दलक्ष्म व्याकरणम् , श्वेतभिक्षुणां स्वीयं न विद्यते, तथा प्रमालक्ष्मापि प्रमालक्षणमपि, येषां स्वीयं न विद्यते । नादिमन्तो नैवादावेव एते सम्भूताः, किन्तु कुतोऽपि निमित्तादर्वाचीना एते जाता इति । ततो ह्येते, तस्मादित्युपसंहारः हि हेतुपदसूचकः । किम्भूतास्ते इत्याह परलक्ष्मोपजीविनः बौद्धादिलक्षणमुपजीवितुं शीला एतदिति हेतुपदम् । उक्तं च " छव्वाससएहिं न उत्तरेहिं तइया सिद्धिं गयस्स वीरस्स | कवलीयाणं दिट्ठी वलहिपुरीए समुपन्ना" ॥ तस्मानायं मोक्षावहः पन्था इति, तथा च किञ्जातमित्याह । श्रीबुद्धिसागराचार्यवृतैयाकरणं कृतम् । अस्माभिस्तु प्रमालक्ष्म वृद्धिमायातु साम्प्रतम् ॥ ४०५॥
ઉપર જે દિગંબર ન્યાયના ગ્રંથ વહેલાં રચાયા હોવાનું કહ્યું તે પદ્ધતિસરની વિસ્તૃત પ્રમાણુ ચર્ચાને ઉદ્દેશીને છે. વાદી અકલંકદેવે લધીયસ્ત્રયી પજ્ઞ ટીકા સહિત તથા સિદ્ધિ વિનિશ્ચય અને ન્યાયવિનિશ્ચય ગ્રંથ રચ્યા, જે દરેક પર ભિન્ન ભિન્ન દિગંબર આચાર્ય વિસ્તૃત ટીકા રચી. એ ટીકાકારો કમે પ્રભાચંદ્ર, અનંતવીર્ય તથા વાદિરાજ હતા. વળી માણિ
ક્યનંદીએ લઘીયસ્ત્રયીના આધારે પરીક્ષામુખ સૂત્રની રચના કરી હતી જે પર પ્રભાચંદ્ર પ્રમેયકમલમાર્તડ ર. અકલકે વળી સમતભદ્રની તમીમાંસા પર અષ્ટશતી અને તે પર વિદ્યાનંદે અષ્ટસહસ્ત્રી રચી. ( વિ. સં. ૧૮ મા સૈકામાં શ્વેતાંબર ઉપાધ્યાય શ્રી યશેવિજયે અષ્ટસહસ્ત્રી વિવરણ તેની ઉપર રચ્યું છે.) આમ શ્વેતાંબર ગ્રંથમાં માત્ર પ્રાચીન કાળને ન્યાયાવતાર જ પ્રમાણની ચર્ચા કરતો હોવાથી અને માત્ર પ્રમાણનો ત્યારપછીના લગભગ વિ. સંવત્ ૧૦૦૦ સુધીના શ્વેતાંબરીય ગ્રંથોમાં ચર્ચા ન હોવાથી ઉક્ત આક્ષેપ દિગંબરે કરતા. પરિણામે શાંત્યાચાર્યનું પ્રમાણવાર્તિક પજ્ઞ ટીકા સહિત, શ્રી જિનેશ્વરશતાબ્દિ ગ્રંથ)
* ૧૫૧ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org