SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ પડિત લાલચંદ્ર ગાંધી સમુદ્રઘાષસૂરિ ધારા (માળવા) ના નરેન્દ્ર નરવ દેવને, ગેાહદ (ગાધરા) ના રાજાને તથા ગૂ રેશ સિદ્ધરાજને વિદ્વત્તાદિ સદ્ગુણૈાથી રંજિત કરનાર સમુદ્રઘાષસૂરિ. જિનવલ્લભસૂરિ સમસ્યા-પૂર્તિ વિગેરે પ્રસગથી ધારા (માળવા) ના નરેશ નરવર્માને પ્રસન્ન કરનાર અને તેની માત ચિત્રકૂટ (ચિત્તોડ)ના જિન-મંદિરમાં પૂજા માટે એલાખ પ્રમાણ મડપિકા–દાન (માંડવી દાણુ–લાગેો) અપાવનાર, વિધિપથ-પ્રવર્તક જિનવલ્લભસૂરિ. જિનદત્તસૂરિ શાકભરીશ્વર (સાંભરના રાજા ) અણ્ણરાજ ( અન્નલદેવ ) દ્વારા આદરમાન પામેલા અને એ જ રાજાની અનુમતિથી પ્રાપ્ત થયેલા ભૂમિ-ખંડ પર અજયમેરમાં પાર્શ્વજિન વિગેરેનાં તીર્થં ત્રયરૂપ જિન-મદિને પ્રતિષ્ઠિત કરનાર જિનદત્તસૂરિ. ધર્મ થાયરિ શાકભરીશ્વર અજયેદ્ર (અજયરાજ)ની વિદ્યાનેાથી ભરેલી સભામાં જેના સાંખ્યવ્યાખ્યાને સૂક્તિ-પ્રવાહ પ્રસરતાં રાજેન્દ્ર વિસ્મય પામ્યા અને જેની ગદ્ય-ગાદાવરીની લહરીઓમાં મગ્ન થયેલ દિગખર વાદી ગુણચદ્ર ‘ પાતે કાણુ છે? આ સ્થાન શું છે ? અહિં શું ઉચિત છે?' એમાંનું કંઈ સમજી શકયા નહિ. જેણે અણ્ણરાજ રાજાની સભામાં સમસ્ત વિદ્વાનોની સમક્ષમાં દિગબર વાદી પર વિજય પ્રાપ્ત કર્યા; વિગ્રહરાજ રાજાએ જેની વિદ્વત્તાની અને સચ્ચરિત્રતાની પ્રશંસા કરી તથા જેમના વચનથી પેાતાની પૃથ્વીમાં એકાદશીને દિવસે વધ અટકાવ્યેા, વિશેષમાં જેમના સદુપદેશથી પેાતાના નગર (શાકભરી સાંભર-અજમેર પાસે)માં ‘રાજ-વિહાર’ નામનું જૈનમ ંદિર કરાવી, તેની પ્રતિષ્ઠાના દિવસે સ્વયં વિગ્રહરાજે અરિસીહ અને માલવમહીન્દ્રદ્વારા તેના પર ધ્વજા ચડાવી હતી: વિગેરે અનેક સત્ક બ્યા કરાવનાર, અનેક રાજાએના માનનીય વિદ્યચ્છિામણિ ધર્મ ઘાષસૂરિ (ધર્મસૂરિ) થઈ ગયા, જે રાજગચ્છના શીલભદ્રસૂરિના પટ્ટધર હતા. વિક્રમની ૧૩ મી સદીમાં કલિકાલ સર્વજ્ઞ હેમચ`દ્રાચાય જેમના સદુપદેશથી પ્રતાપી ગૂજ રેશ્વર કુમારપાલે પેાતાના સમસ્ત દેશેામાંથી શિકાર, ગાર, મદિરા વિગેરે અનિષ્ટકારક ૭ વ્યસનને દૂર કરાવ્યાં, પુત્ર વિના મરણ પામનારનું રાજગ્રાહ્ય ધન સર્વથા તબ્લ્યુ, અચૈત્યેાથી પૃથ્વીને વિભૂષિત કરતાં સ`પ્રતિરાજ સાથે શતાબ્દિ ગ્રંથ ] * ૧ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy