________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ नमो देवाधिदेवाय नमोऽस्तु परमात्मने । नमः श्रीजैनभारत्यै सद्गुरुभ्यो नमो नमः ॥ १ ॥ अलक्ष्यं दक्षाणामपि न च सहस्राक्षनयनैनिरीक्ष्यं यद्वाच्यं न भवति चतुर्वक्त्रवदनैः । हविर्भुक्तारेन्दुग्रहपतिरुचां जैत्रमनघं । परं किंचिज्ज्योतिर्जयति यतियोगीन्द्रविषयं ॥२॥ अर्वाचीनैरलक्ष्याय दक्षाय दुरितच्छिदे । चिदानन्दस्वरूपाय परमब्रह्मणे नमः
અથ રામુ નમઉં નિરંજન વિમલ સભાવિહિં, ભાવિહિં મહિમનિવાસ રે, દેવ જરાપલ્લિ વલિય નવઘન, વિઘન હરઈ પ્રભુ પાસ રે. ૪ નાભિ કમલિ કુંડલિની નિવસતિ, સરસતિ સાચું રૂપ રે; સમરઉં સામિણિ સુજિઆ પરંપર, પરમ બ્રહ્મ સ્વરૂપ રે. ૫
અથ અઢેઉ પરમ બ્રહ્મ સ્વરૂપ, જપઈ સુરાસુર ભૂપ, અવિગત અવિચલૂ એ, નિરુપમ નિરમલ એ; અજર અમર અનંત, ભવભંજન ભગવંત, જન-મનરંજન એ, નમઉં નિરંજન એ. ૬ શૃંગારિત ગિરિનાર, ગાઇસુ નેમિકુમાર, માર—વિડારણ એ, ત્રિભુવન–તારણ એ; યાદવકુલ કેર ચંદ, દીઠઈ પરમાણંદ, શિવસુખકારણ એ, મેહ નિવારણ એ. ૭
અથ ફાગ વારીઉ મેહ મગજ, ગજગતિ જગ–અવતંસ જસુ જશ ત્રિભુવનિ ધવલિય, વિમલિય યાદવવંસ. ૮ રાજ રાજિમતી પરિહરી, પરિહરિઉ સંસાર,
વન્નિસુ નેમિ જેસર, સિરવરિ ગિરિ ગિરિનાર. ૯ • ૪ નમઉં-નમિય. ૫ રૂ૫ રે-રૂપુ રે; સુજિઆ પરંપર-સુજિઆ પરમ પુર; સ્વરૂપસારૂપુ. ૬ જનરંજનજનમનરંજને. નિરંજન=નિરંજને. ૭ વિડારણ–વિડારણું, તારણ - તારણુ; કારણ-કારણું, નિવારણ–નિવાણું.
શતાબ્દિ મંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org