________________
પ્રા. કેશવલાલ હિંમતરામ :કામદાર
ચાશ્રય મહાકાવ્ય વ્યાકરણની દૃષ્ટિએ અનેરું છે, અને હું જોઇ શકયો છું તે પ્રમાણે તા, તેનું વ્યાકરણ સમર્થન બીજા કોઇ વ્યાકરણ ગ્રંથની અપેક્ષાએ સંપૂર્ણ છે.
આ મહાકાવ્ય સાલકી વંશના ઇતિહાસ વર્ણવે છે, તેથી તેમાંથી ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ સબંધી ઘણું જાણવાનું મળે છે. હેમચંદ્ર આચાર્ય પાતે ગુજરાતી હતા અને તેમના અનુભવ સર્વજ્ઞ હતા એટલે Encyclopedic-સર્વગામી હતા તેથી તેમાં સમાજ, ઇતિહાસ, વાઙમય, લાકસ્થિતિ, ભૂગાળ વિગેરે સંબંધી ઘણું નવું જાણવાનુ મળે છે.
આચાર્યનાં કેટલાંક વર્ષોંના તે વ્યાકરણનિયમગત હોવા છતાં ઉચ્ચ કાવ્યશક્તિના નમૂના તરીકે પણ ગણાવી શકાય.
પહેલા સર્ગીમાં કર્તાએ અર્હત્ સ્તુતિ કર્યા પછી ચૌલુકય વંશની પ્રશંસા કરી છે. ત્યારપછી અણહિલ્લપાણુનુ વર્ણન આવે છે, જે વર્ણન માટે ૧૩૦ લેાકેા રચવામાં આવ્યા છે. મૂળરાજ નૃપતિનું વર્ણન ૬૭ શ્લેાકેામાં કરવામાં આવ્યું છે.
બીજા સના કુલ ૧૧૦ લેાકેા છે. તેમાં મૂળરાજને શણુ સ્વપ્નમાં દર્શન આપે છે અને સૌરાષ્ટ્રપતિ ઉપર આક્રમણ કરવા તેને આજ્ઞા કરે છે. મૂળરાજ આ સ્વપ્ન ઉપર વિચાર કરે છે અને પેાતાના મંત્રીઓ, જેહુલ તથા જ બક, સાથે તે ઉપર મંત્રણા કરે છે.
ત્રીજો સ ૧૬૦ શ્લેાકેાના છે. તેમાં કિવ શરઋતુનુ વર્ણન કરે છે અને મૂળરાજનુ યુદ્ધ-પ્રયાણુ જણાવે છે. સાલકી સેનાની જ બ્રૂમાલી નદી ઉપરની છાવણીનુ કવિએ કરાવેલુ દર્શન ઘણું સુંદર છે.
ચેાથેા સફ્ળ ૯૪ ક્ષેાકેાના અનેલેા છે. તેમાં મૂળરાજને ગ્રહરિપુનેા ત મળે છે અને પછી કિવ સારઠી સેનાનુ વર્ણન આપે છે.
પાંચમા સના ૧૪૨ àાકામાં મૂળરાજના ગ્રહારિ ( ગ્રહરિપુ) ઉપરના વિજય, તેનુ કેદ થવુ, ગ્રહારિની મુક્તિ, મૂળરાજની પ્રભાસતીર્થની યાત્રા અને મૂળરાજે સામનાથનું કરેલું સ્તવન એટલું આવે છે.
છઠ્ઠા સ માં સાલકીઓને લાટદેશ ઉપરના વિજય આવે છે. આ સમાં મૂળરાજ મરણ પામે છે અને ચામુંડરાજ ગાદીએ આવે છે. સના કુલ શ્લેાકેા ૧૦૭ છે.
સાતમા સ માં આચાર્ય ૧૪૨ શ્લોકા મૂકયા છે. તેમાં ચામુંડરાજ તથા કુમારી વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગકુમાર, એમનુ વર્ણન, વલ્લભરાજની માળવદેશ ઉપર સવારી, તેનુ શીતળાના રોગથી મરણ, ચામુંડનુ શુક્લતીર્થ ઉપર જઇ તપ:સેવન તથા
* ૧૫ *
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org