SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતા સ્વાધ્યાથી “ડ્યાં સુસાધુ ૧૩વિહગ, વિસ્તારે છે ગાનકેરા તરંગ; એની છાયાથી ય સંતાપ શામે, આત્મારામે આત્મ આરામ પામે. ૮ વિશ્રા વેલા ક૫ સવલ્લરીના, નીલા નીલા એ ૧૪નિકુંજે ૫નિલીના આત્માલાપે કેકિલ લીન આમે ! આત્મારામે આત્મ આરામ પામે. ૯ દીધિંકામાં શોભતા પખંડે, પડ્યો જાણે પંક નિર્લેપ સં; સેવે તેને ભવ્ય હંસે પ્રકામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧૦ ત્યાંથી વાતો બંધબંધુ સુગંધી, આપે શીળી હિમ શી સાખ્યસંધિ ! ૧૯લાંતિ શાંતિ ભ્રાંતિજન્યા વિરામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧૧ દુશ ને રકંટકે ઉદ્ધરતા, સાતા ત્રાદ્ધિ ગાર સંહરતાં, ભૂમિશુદ્ધિ કો કરે એહ ધામે, આત્મારામે આત્મ આરામ પામે. પાત્ર-ક્ષેત્રે બધિ સબીજ વાવી, સિંચે માળી સદ્ગુરુ જ્ઞાન–વારિક ને ફૂટે ત્યાં અંકુરે વૃત્ત નામે, આત્મારામે આત્મ આરામ પામે. તે અકુરા ગુપ્તિથી ૨૪ગુમ રાખી, રક્ષે સાક્ષાત્ રક્ષિકા-માત૫ ભાખી; વૃદ્ધિ પામે આમ તે નિર્વિરામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧૪ વહેતી એહી ભાવના સારણીઓ, વૈરાગ્યના વારિની વાહિનીઓ; પોષે જ્ઞાનકુમને ઠામ ઠામે, આત્મારામે આત્મ આરામ પામે. ચૈતન્યના અન્ન ઊડે ફુવારા ! ૯દષ્ટાઓને ચિત્ ચમત્કારકારી ! તાપ હેના વશીકરોથી પ્રશામે, આત્મારામે આત્મ આરામ પામે. ૧૬ ૧ર ૧૩ વ્યોમવિહારી, પક્ષી. ૧૪ લતાગૃહમાં. ૧૫ લપાયેલા, છુપાયેલા. ૧૬ મશગુલ, એકતાન, લય પામી ગયેલ. ૧૭ અત્યંત પણે, આત્મતૃપ્તિ પ્રમાણે. ૧૮ ગંધને બંધુ-સહચર, ગંધહ, પવન. ૧૯ કંટાળો, થાક. ૨૦ શ્રમ. ૨૧ (૧) ભ્રમણાથી ઉપજેલી, (૨) પરિભ્રમણથી-ભટકવાથી ઉપજેલી. ૨૨ દુષ્ટ શલ્યો-માયા, મિથ્યાત્વ અને નિદાનશલ્ય. ૨૩ આત્મદેષરૂપ કાંટા. ૨૪ સંરક્ષિત. ૨૫ સમિતિ-ગુપ્તિરૂપ અષ્ટપ્રવચનમાતા. ૨૬ વિના વિરામે, નિરંતર. ૨૭ જલની નીક. ૨૮ વહન કરનારી, લઈ જનારી. ૨૯ શ્લેષઃ (૧) પ્રેક્ષકોને, (૨) આત્મદર્શી-દષ્ટાઓને. ૩૦ સૂક્ષ્મ કણથી. શતાબ્દિ ગ્રંથ ]. : ૮૧ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012050
Book TitleAtmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1936
Total Pages1042
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy