________________
શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરને અમર કાવ્યદેહ સઘળાં કાજ સરાયાં જી મહારા રાજ,
મનડે મરકટ સમજે નહિ સમજાયા જી મહારે રાજ. વિષયાસંગ ધાવે જી મહારા રાજ હે.
મમતા માયા સાથે નાચ નચાવે છ મહારે રાજ મહિમા પૂજા દેખી મન ભરમાવે છે મહારા,
નિરગુણી આને ગુણીજન જગમેં કહા જી મહારા છઠ્ઠી વારે તુમસૅ દ્વારે આયા જી મહારા,
કરુણાસિંધુ જગમેં નામ ઘરાયા જી મહારે રાજ, મન-મરકટ શિખ નિજ ઘર આવે છે મહારા,
સઘળી વાતે સમતા રંગે રંગાવે જી મહારા રાજ. અનુભવ રંગ રંગિલા સમતા સંગી જી મહારા,
આતમ તાજા અનુભવ રાજા રંગી જી મહારા રાજ. આ પદ્યમાં આખું હૃદય ગાન કરી રહ્યું છે.
આ પ્રસંગે એમના થોડાં અન્ય કવને પણ વિચારી જઈએ, એથી હૃદયની પ્રતિભા માલૂમ પડશે. અંગ્રેજી વાજાની ચાલમાં ગાય છે કે –
આનંદ કંદ પૂજતાં, જિનંદચંદ હું, મોતી જ્યોતિ લાલ હીર, હંસ અંક પું; કંડલું સુધાર કરણુ મુકુટ ધાર તું. આનંદ, સુરચંદ કંડલે શાભિત કાન હું;
અંગદ કંઠ કઠલે મુનીંદ તાર તું. આનંદ૦ આખું પદ્ય જ્યારે તાલ સૂર સાથે ગાવામાં આવે છે ત્યારે હદયમાં એના થણકા પડે છે, કાન ઊંચા થાય છે અને ચિત્તવૃત્તિ અનન્યાનંદ અનુભવે છે.
એક પ્રસંગે ઉસ્તાદ ગવૈયા પાસે કવિવરને “પિલ” સાંભળે.
મેરે જિનંદ કી ધૂપસું પૂજા, કુમતિ-ગધી દૂર હરી -મેરે જિનંદ કી. પછી લય આગળ ચાલ્ય:
રેગ હરે કરે જિનગુણ ગધી, દેહ જજિર કગુરૂ કી બંધી, નિર્મળ ભાવ ઘરે જગધંદિ
મુજે ઊતારો, પાર મેરા કિરતાર કે અધ સબ દૂર કરી રી,
મેરે જિનંદ કી.
: ૨૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org