________________
આચાર્ય શ્રી આત્મારામજીનુ વ્યક્તિદન
ત્યારપછી પોતે વ્યવહારશુદ્ધિ માટે ઉદ્ઘાષણા કરે છે કે:—
"3
" सच्चे श्रावक न्यायसें झघडा मिटावे, निलोभी पक्षपात रहित होवें । વ્યવહાર ને વ્યાપાર માટે જૈનશાસનના ઉપાસક વેપારીઓને પેાતે સાદ પાડીને સરંભળાવે છે કેઃ—
दुर्भिक्षे अन्नका अधिक भाव न लेवें, अधिक व्याज न लेवें, कीसीका गीर पड़ा धन ન લેવું, લોટા તો, ઘોટા માપ, ચૂનાધિક વાળિય, રસમ મેરુ–સંમેલ્ટ ન TM, वस्तुका अनुचित मौल न लेवें, अनुचित व्याज न लेवें, घसा हुआ खोटा रुपकादि कीसीकों खरे में न देवें, दुसरोके व्यापार में भंग न करे, ग्राहक न बकावे, वानकी और न दीखावे, परवंचनपणाको वर्जे, परवंचन के साथ वेपार व्यवहार न करें, जूठ सर्वथा न बोलें और न्यायसें धन उपार्जन करे । "
66
આ વ્યવહાર અને વ્યાપારશુદ્ધિ માટે સાદ પાડીને તેની માનવતા માટે કેટલી આવશ્યકતા છે તે સમજાવતાં કહે છે કે:~
" व्यवहारशुद्धि जो है सो ही धर्मका मूल है; जिसका व्यापार शुद्ध है उसका धन भी शुद्ध है, जिसका धन शुद्ध है उसका आहार शुद्ध है, जिसका आहार शुद्ध है उसकी देह और वृत्ति शुद्ध है, जिसकी देह और वृत्ति शुद्ध है वो धर्मके योग्य है । जो व्यवहारशुद्धि न पाले, व्यापार शुद्ध न करें वो धर्मकी निंदा करनेसें स्वपरकों दुर्लभबोधि करते हैं ।
,,
દેહધારી માનવી તરીકે, ગુરુ તરીકે, સુધારક તરીકે, ખંડન-મંડનના એક કણ ધાર તરીકે, સાધુ તરીકે, આત્મારામજીના વ્યક્તિત્વની ઝાંખી—તેનાં અપૂર્ણ દન-થઇ રહ્યાં. એ દર્શન પણ પ્રત્યક્ષ નહિ પણ પરાક્ષ રીતે કરવાનુ જ આપણા ભાગ્યમાં લખાયલુ છે, અને તે પ્રમાણે એમની છબી, એમને અક્ષરદેહ અને એમના જીવનચરિત્રો પરથી એમના વ્યક્તિત્વનાં દશન આપણે કર્યા.
એ દર્શનમાં પ્રતિભા, પ્રતાપ અને શક્તિ, તેજસ્વિતા, તર્ક અને યુક્તિ ઝળહળે છે, એ ઝાંખીમાં શાસનસેવા, કાર્ય તત્પરતા, અભ્યાસનાં ઊંડાણુ, તલસ્પશી વિચારશ્રેણી અને રહેણીકહેણીની એકરૂપતા પ્રકાશી રહે છે, અને એમ એમનુ વ્યક્તિત્વ અસામાન્ય સુધારકતાથી, નિડર વકતૃત્વથી, દૃઢ નિશ્ચયમળથી, સાદા સંયમથી, મહાવીરદેવ પ્રત્યેની સાચી શ્રદ્ધાથી તેમ જ ઉદારતા, વ્યવહારકુશળતા અને વ્યવહારશુદ્ધિની અખૂટ ખેવનાથી ખીલતુ દેખાય છે.
છતાં એમને લાભ જૈનશાસને બહુ ઓછા લીધેા છે-લઇ શકાયા છે, કારણ કે એવા વ્યક્તિત્વની પૂરી એળખાણ અને તેના પૂરેપૂરા લાભ ઊઠાવવાની શક્તિ કે પાત્રતા તે વખતના સંઘમાં ન હતી. ખરી રીતે આજની અરાજકતાનાં તે કાળે બીજ વવાઇ ચૂકયાં હતાં. આત્મારામજીના સમર્થ વ્યક્તિત્વે તા થાડીકવાર આભને થેાભ દઇ એ પતન અટકાવી રાખ્યુ અને એમ કેાઇ ભાવી આત્મારામનુ એ સાચુ માદક થઈ ગયું.
: ૧૪ :
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org