________________
૨૭ તેમને સંદેશ અને તેમના જીવનનાં અધૂરાં
રહેલાં કાર્યા
૨૪ તેમના પુસ્તકભડારા ૨૫ તેમના સંબંધી કાવ્યે
આ પૈકી કાઇ અગર આપને યેાગ્ય લાગે તેવા આચાર્ય શ્રી પરના લેખ, યા તે ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ધર્મ, સમાજ આદિને લગતા ઉપયાગી લેખ નિબંધ કાવ્ય વગેરે.
શ્રી. મેાહનલાલ દલીચંદ દેશાઇ
૨ અન્ય ઉપયેગી વિષયે.
૧ અનેકાન્તવાદના ઇતિહાસ
૨ અનેકાન્તવાદની ઉપયેાગિતા
૩ અહિંસા તથા વિશ્વની શાન્તિ
૪ અહિંસા વીરને ધર્મો છે
૫ જૈન સમાજમાં શિક્ષા અને દીક્ષાનું સ્થાન - ધર્મ અને વ્યાવહારિક જીવન
૭ ધર્મ અને સમાજ
૮ ત્યાગી શ્રી મહાવીર
૯ શ્રી મહાવીર અને તેમને ઉપદેશ
૧૦ અધ્યાત્મવાદ અને ભૂતવાદ
૧૧ કર્મવાદ પર ઐતિહાસિક દૃષ્ટિ ૧૨ કર્મવાદ અથવા ઈશ્વરવાદ
૧૩ જૈન વાઙમયનું ભારતીય સાહિત્યમાં સ્થાન ૧૪ જિનાગમ અને તેના ભાષા
Jain Education International
૧૫ જૈન ધર્માંની ઐતિહાસિક પ્રાચીનતા ૧૬ જૈન ધર્મ અને લેાકભ્રાન્તિ
૧૭ જૈન ધર્મ સબંધે અન્ય પ્રાચીન દઈને માં અને સાહિત્યમાં ઉલ્લેખ
૧૮ પ્રાચીન જૈન શિલાલેખા, પ્રતિમાલેખા ૧૯ જૈન ધર્મની અન્ય ધર્મો પર અસર
૨૫ જૈન અને જૈનેતર ગૂજરાતી પ્રાચીન ભાષામાં ફેર હતા કે નહિ તેનું ઉદાહરણાથી સ્પષ્ટીકરણુ ૨૬ રાજા, સુલતાન, બાદશાહેા સાથે જૈનેને સબંધ અને પરિચય
અથવા આપને યોગ્ય લાગે તે વિષય
ઉક્ત આમંત્રણ પત્રિકા સાથે પ્રસિદ્ધ લેખક રા. સુશીલનું લખેલું શ્રી વિજયાનંદસૂરિનું જીવનચરિત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આમંત્રણને તુરત સ્વીકાર જેના તરફથી ન થયા તેમને નવેંબરમાં ખીજો યાદ આપનાર પત્ર પાઠવ્યા હતેા. તે આમંત્રણને માન આપી જે જે લેખક મહાશયેાએ પેાતાના લેખા મારા પર મેાકલ્યા તે જોઈ મેં આચા શ્રી વિજયવલ્લભસૂરિને મેાકલી આપ્યા હતા. તે અને તેમને મળેલા લેખા તથા શ્રી સુન્દરલાલજીને પ્રાપ્ત થયેલા લેખા પ્રેસ પર:ગયા. આખા ગ્રન્થ શતાબ્દિ–મ હત્સવ પ્રસંગે—ચૈત્ર શુદ ૧ તે દિને છપાઇ તૈયાર થઇ જાય એવી સૂચના ભાવનગર પ્રેસવાળાને થઇ હતી; તેથી લેખાનું ‘ મુક્ ’—શોધન પણ ભાવનગરમાં થયું. લેખે ધીમે ધીમે આવતા ગયા. શીઘ્ર ત્વરા કરતાં તે સતે પહેાંચી શકાયું નહિ અને અંતે તે ગ્રંથ શતાબ્દિ દિનસમયે બહાર પડી શકયા નહિ.
૨૦ અન્ય ધર્મોની ( દા. ત. શ્રી વલ્લભી સંપ્રદાય વગેરેની ) જૈન ધર્મ પર અસર
ક્રિયા-ઉદ્ધારા
૨૧ જૈન ધર્મમાં થયેલા ૨૨ જૈન શિલ્પકળા
૨૩ જૈન માના ભંગ, તેમાંથી થયેલી મસીદા યા અન્ય ધર્માંનાં સ્થાને વગેરેના પ્રતીતિકર પુરાવા ૨૪ ગુજરાતી ભાષાના બંધારણ અને વિકાસમાં જૈનાએ ભજવેલા ભાગ
મહાત્મા ગાંધીજી તરફથી વર્ધા તા. ૪-૧૨-૩૫ નું કા શ્રીયુત મહાદેવ દેસાઇના હસ્તાક્ષરમાં આવ્યું કે · પ્રિય ભાઇશ્રી, ગાંધીજીને તમારા કાગળ અને જીવનચરિત્રનું પુસ્તક પણ મળ્યાં હતાં. બંને માટે આભાર તે હું માની ચૂકયા હતા. લેખ મેકલવાને ગાંધીજી અશક્ત છે, કારણ જેમની સાથે અંગત પરિચય ન હોય તેમને વિષે તેએ કશું લખી શકે એમ તેમને લાગતુ નથી. ’
શતાબ્દિ ગ્રંથ ]
For Private & Personal Use Only
+ ૩ +
www.jainelibrary.org