________________
૩
ses--19 scies.svseva-su•••••sed.ofs.sessos...so weekssss.best viewest best ofe-stew૪
બહુ સંક્ષેપે ઉત્તર ને પ્રત્યુત્તર ચાલ્યા, ઝાંખી થઈ સહુ એહ ન જંબૂસ્વામી હાલ્યા. ‘આશાવરુ સૂકા યમ કરશું અમે અશું સૌ, નેમિ કને રાજુલની પેઠે વ્રત લેશું સૌ.” ૨૮ બોધી આઠ સ્ત્રી, પાંચ સાથે પ્રભવન, માતપિતા ત્યાં કહે : “સા આપ વ્રત અમને.” પ્રભવ સવારે જંબૂસ્વામીને તવ યાચે, તેડાવી સજજન સહુને વ્રત લઉં તમ પાસે. ૨૯
(સોરઠ) રાહ જોઈ ક્ષણ એક, બોલાવ્યા ત્યાં રાયને. આવ્યા સુભટ અનેક, ધરણી ધ્રુજી એ સમે. ૩૦
(રળ છંદ). જેને ભય રા' ધૃજે, નિદ્રા અરિને ના'વે. પ્રભવ તેહ નવ જાય, દશને જન સહુ આવે. રાજદ્વારે ગયો, પ્રતીહારે બોલાવ્યો, છું ઉત્સુક હું મળવા’ કહેતાં રા’ ઝટ આવ્યો. ૩૧ આપણાં દર્શને રાય હે ! ઉમંગ મુજને.” કારણ જાણી રાય તરત તેડાવ્યો એને. એક નજરથી જુએ આવતો જોઈ પ્રભવને, સાચો એ ભડવીર પુરુષ આકાર જુઓને. ૩૨ રૂપગુણ સંપન્ન રાયરાણી મન હરતો, - શોભે પૂનમચંદ્ર જેમ સહુથી વંદાતો.
સ્તવ્યો અધસિંતદેહ ખરે એ જનનીજાય, નયણે છૂટયાં આંસુ, મેધ સંવેગ ગડગડ્યા, સ્વામી ! ક્ષમ અપરાધ, અમે લોકોને કનડ્યા.” ૩૩ પ્રતિપદ કહે છે રાય ચિત્તમાં આનંદ પામી : ધન્ય માત તે એહ પુત્ર જે પામી નામી.” ચારગામથી લોક સર્વ તેડાવે ભૂપતિ; સહુ જણ કહે છે : અમે ગ્રહીશું સંયમનું વ્રત.” ૩૪
જ શીઆર્ય કરયાણાગતHસ્મૃતિગ્રંથ (G
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org