________________
haheed
ઘરેણાં કાઢ છે. ટગમગ જોતા ઝટ થભે છે.
નિદ્રા આવ્યે સૂઈ જતાં ત્યાં તેા એ સૌ પ્રભવ કહે : ‘આ જંબૂ સ્વામી એક કરોને: બે વિદ્યામાંની ने સ્ત‘ભનવિદ્યા દાને.’
Jain Education International
‘હું હવે કહી લૈશ નહિ, નહીં કરીશ કઈં હું, આઠે પરણી મૃગનયની સહ વ્રત લઈશ હું.' ‘રૂપવ’ત અનુરક્ત એહ રમણીઓને તજશે. નહીં થતાં સુખ તણી આશ, મુજ જીવ જ કરશે.’ ‘આવું અંતર હોય પુરુષને ?” શાચે પ્રભવા; સર્વંગરસે ગયું ચિત્ત તવ’ પૂછે પ્રભવેા. રમણી-સિદ્ધિ તણી હૂંફથી સયમ ધરશેા, કરુણ રડતાં માપિતાને કેમ પરિહરા ?’ ‘માયાવી એ ન જાણતા કૈં કેમ થશે એ; અઠાર નાત્રાં જબૂ સ્વામી એક ભવે કહે. માતપિતા તમ જંબૂ સ્વામી ! કેમ સમજશે? પિંડ પડે લાકોના, તુમ પિતરો ઊભા જોશે. ‘બાપ મ૨ે, પુત્રને જન્મ, પાડાને મારે; એ રીતે બાપની તૃપ્તિ માટે ન વિચારે. નહીં થતાં સુખતણી આશ હું તજીશ ત્યારે.’ નારી કહે : યમ ધાન્ય ઊગતાં કરિયે જ્યારે.
જોઈ. મનેાહર રૂપ તમારુ લાભ કરું છું, હાથે ક’કણ કાગ જેમ ભવસિંધુ તરું છું.' બીજી સ્રી હે: ‘ત્યાગ કરો મુજ નાથ તમે જો, પેલા વાનર જેમ કરું પસ્તાવા તા તા.’ ‘ટીપા જેવું વિષયસૌષ્ય આદર કરીએ કિમ ? તરસ ન છીપે ત્યારે અંગારાવાળા જિમ.’ ત્રીજી સ્ત્રી ફ્હે : ‘ત્યાગ કરો મુજ નાથ! તમે જો, શિયાળને દષ્ટાંત ખેદ હું કરુ તમે
તા.’
શ્રી આર્ય કલ્યાણૌતપ્તસ્મૃતિગ્રંથ
For Private & Personal Use Only
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
[૪]
DIS
www.jainelibrary.org