SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ dhedasesteste stedestestadtestostesteste stededosedade de destestedteste destesdesteste stedesteste stedestadestede detestostestestesesestestedade destostestedes ઐત્રિવિદ્યાનાક-દઘનાંદતાતi | સ્વમાચાર-ચતુર્ભાવનાત્ત છે રૂ વળી તે નવાનગર શહેર છેક આકાશને અડકતા એવા દેવમંદિરોના અગ્રભાગમાં રહેલી ધજાઓનાં વથી સૂર્યના તાપને દૂર કરનારું છે તથા રૂપું, સુવર્ણ અને મણિઓના બજારોથી શોભીતું છે. (૩) तत्र राजा प्रशास्ति श्रीजसवंताभिधो नृपः ॥ जामश्रीशत्रुशल्याबकुलांबरनभोमणिः ॥४॥ તે નવાનગર શહેરમાં શ્રી જશવંત નામના (જસાજી નામના) રાજા રાજ કરે છે, કે જે જામશ્રી શત્રુશલ્ય (સતાજી) નામના રાજાના કુલરૂપી આકાશમાં સૂર્ય સમાન (દીપી રહેલા છે.) (૪) यत्प्रतापाग्निसंताप-संतप्त इव तापनः ॥ निर्माति जलधौ नित्य-मुन्मजननिमज्जने ॥५॥ જે શ્રી જશવંતસિહજીના પ્રતાપ રૂપી અગ્નિના તાપથી જણે તપી ગયું હોય નહિ એવો સૂર્ય હમેશાં સમુદ્રમાં ડૂબકી મારે છે ! (૫) बभूवुः श्रीमहावीर-पट्टानुक्रमभूषणाः ॥ श्रीअंचलगणाधीशा । आर्यरक्षितसूरयः ॥ ६॥ શ્રી મહાવીર પ્રભુની પાટાનુપાટમાં અલંકાર સરખા તથા શ્રી અંચલગરછના નાયક એવા શ્રી આર્ય રક્ષિતરિજી નામના આચાર્ય થયા. (૬) तत्पट्टपंकजादित्याः। सूरिश्रीजयसिंहकाः ॥ श्रीधर्मधोषसूरींद्रा । महेद्रासिहसूरयः ॥७॥ તે શ્રી આર્ય રક્ષિતસૂરિજીની પારરૂપી કમલને વિકસ્વર કરવામાં સૂર્ય સરખા શ્રી જયસિંહરિજી થયા. તેમની પાટે શ્રી ધર્મઘોષસૂરિજી થયા અને તેમની પાટે શ્રી મહેન્દ્રસિંહસૂરિજી થયા. (૭) શ્રીલિઝમસૂરીશાઃ યોનિસfiદા | શ્રીમદેવે પૂરીશઃ | શ્રીધર્મઃ | ૮ | તેમની પાટે શ્રી સિંહપ્રભસૂરિજી થયા. તેમની પાર્ટી શ્રી અજીતસિંહસૂરિજી થયા. તેમની પાર્ટી શ્રી દેવેન્દ્રસૂરિજી થયા તથા તેમની પાટે શ્રી ધર્મપ્રભસૂરિજી થયા. (૮) श्रीसिंहतिलकाह्वाश्च । श्रीमहेंद्रप्रभाभिधाः ॥ श्रीमंतो मेरुतुगाख्या । बभूवुः सूरयस्ततः ॥५॥ તેમની પાટે શ્રી સિંહતિલકસૂરિજી થયા. તેમની પાટે શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી થયા. ત્યાર પછી તેમની પાટે શ્રીમાન મેસતું ગરિજી નામના આચાર્ય થયા. (૯) समग्रगुणसंपूर्णाः । सूरिश्रीजयकोर्तयः ॥ तत्पट्टेऽथ सुसाधु श्रीजयकेसरिसूरयः ॥ १० ॥ તે શ્રી મેરૂતુંગસૂરિજીની પાટ સર્વ ગુણેથી યુક્ત એવા શ્રી જયકીર્તિસૂરિજી નામના આચાર્ય થયા તથા તેમની પાટે શ્રી જયકેસરિસૂરિજી નામના ઉત્તમ મુનિરાજ થયા. (૧૦) श्रीसिद्धांतसमुद्राख्य-सूरयो भूरिकीर्तयः ॥ भावसागरसूरींद्रास्ततोऽभूवन् गणाधिपाः ॥ ११ ॥ • તેમની પાટે ઘણી કીર્તિવાળા શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી નામના આચાર્ય ક્યા અને ત્યાર પછી તેમની પાટે ભવસાગરસૂરિ નામના ગચ્છનાયક થય. (૧૧) શ્રી આર્ય કયાણા ગૌતમ સ્મૃતિ ગ્રંથ Dી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy