SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ 179 1stedesadostossa sodado dosta docessos estosteostestostade deste badestacadastadosladade dade dodedessede dedoddoddsbeddededede dested ૧૮૦, “ભક્તામર સ્તોત્ર વૃત્તિઃ' નં. ૩૦૭ (૧૩૦૩) પ્રશસ્તિ : અંચલગચ્છ શ્રી ધર્મભૂતિસૂરિણા લિખિતયં શ્રી ભક્તામર સ્તોત્રવૃત્તિરિય. ૧૮૧, કલ્યાણસાગરસૂરિ કૃત “તેત્રાદિ સંગ્રહ.” પ્રશસ્તિ : શ્રી પૂવિહિત. સં. ૧૭૮૬ વર્ષે વૈશાખ માસે વદ ૧ વૃસત વાસર દિનં મુનિ ક્ષમાસાગરગણિ શિ. મુનિ લખણસાગરગણિ મુનિ વેલસાગર લિપીકૃત જોઈતા પઠનાર્થ: ખંભાત બંદરે નાગરવાડે લિ.. (ભાંડારકર એ. પી. ઈન્સ્ટિટ્યૂટ, પૂનામાં પ્રત છે. નં. ૧૪૦૬) ૧૮૨. વીરસ્તવ' (કલ્યાણસાગરસૂરિ કૃત) નં. ૪૭૩ (૧૪૦૬) શરૂ: અદ્ભૂત મૂરતિ નિરખતા રે, નયણે આણંદ અપાર વીરજી | સકલ મનોરથ પૂરવા રે, કામકુંભ અવતાર વીરજી | ૧ | સેવક કમલ પ્રકાશવા રે, દિનકર તેજ ઉદાર વીરજી | ભયભંજન જન રંજવા રે, મેહણવલ્લી સાર વીરછ | ૨ છે. અંત: અતિશય મહિમા વિલસવા રે, પવરધામ જિર્ણદઈ વીરજી ! જગગુરુ વંછિત સુરતરુ રે, સેવી સરાસુર છંદ વીરજી | ૬ || કલ્યાવરણ તનુ રાજતા રે, કયાણકવરણવરનામ વીરજી | ગુરુ કલ્યાણ સદા સ્તરે રે, આપ સુમતિ અભિરામ વીરજી | ૭ | ૧૮૩. “સત્યપુરીય વીરનીદાસ્તુતિ ગીત (કલ્યાણસાગરસૂરિ રચિત) શરૂઃ અપૂરવ ચરિત જિન વીરકુ વિજિન કહઈ, વીતરાગ મુગતિ કામિની સુખ ભગવાઈ | ધરિ સદા અનુરાગ જિન | ' // અંતઃ નિરાહતા ગુણરાજ દુફખખય ઈહ અપાર | નિરાધાર નરદેવ તું ત્રિભુવન આધાર જિન) | ૮ | અનાથ વિશ્વનાથ કહાવતો, નિકલંક સિંહ અકવંત | કલ્યાણસમુદ્ર જિન ચંદ્રમા, કુશલકરણુ ભગવંત જિન / ૯ . ( [ભાંડારકર એ. પી. ઈન્ટિટયૂટ, પૂના. નં. ૫૨૦ (૧૪૦૬) (૧૫)] ૧૮૪. “સમસ્યામહિમ્ન સ્તોત્ર.” (ઋષિવનસૂરિ કૃત) પજ્ઞ વિવરણ. શરૂ : મહિપારં તે પરભવે વિદુષેયઘસદશી / મતિવિશ્વ ગ્લાદયા ખલુ સુરગુરીનપિ લભતે || તદા કા મે વાર્તા નિવિડજsભાવમ્ય ભગવં | મૃદુકત યદ્રીય ક્ષમ ઈહ રસજ્ઞા ફલકૃત || ૧ || વૃત્તિ : ઈહ હિ કિલ સકલ શૈવલકપ્રતીતસ્ય ચિરંતન કવિ પુષ્પદંત પ્રણીતસ્ય મહેરા સ્તુતિ મહિમ્નઃ સ્તોત્રસ્ય શ્રવણતઃ સંજાત કુતુહલેન મયા તસ્ય પ્રતિ કાવ્યમાદ્યપદે પાદાનેન તદનુસારી કૃત નવિન પદત્રય સમુક્ય વિહિત વિદ્વજનવિસ્મોદય શ્રી ઋષભદેવાધિદેવ સ્તુતિ પવિત્ર સમસ્યા મહિનઃ જયંશે ! નજી એ આર્ય કહ્યાણા ગામસ્મૃતિગ્રંથ '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy