________________
[૩૮૨]otoshool, sooseslocholdest sessedches Mess-sessocleseded,dess of closes such sevb.boboostobotel-sobsesseds sis ૭. ઇતિ શ્રી સંધયણી સૂત્ર. શ્રી અંચલગચ્છશાઃ શ્રી ધર્મમૂર્તિ સૂરીશ્વરાઃ શ્રી પં. સૌભાગ્યશેખર
ત, શિ. ઋષિ સમરથ. ઋષિ ધનજી. ઋષિ ન્યાનશેખરેણ લિખિતં. ૮. સં. ૧૯૯૧ ના અંચલગરછીય મુનિ મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી ગૌતમસાગરજીની આજ્ઞાથી મુનિ
ધર્મસાગરજીએ બાડમેર ચોમાસે કર્યો, તે વખતે પથી પૂજાની પેદાસમાંથી આ પુસ્તક મંગાવી રાખ્યા છે.
(બાડમેરના જ્ઞાનભંડારમાં રહેલ છાપેલ પ્રતોની પાટલી પર લેખ) ૯. શ્રી મહેદ્રસૂરિ વિરચિતા નયા સુંદરી કહા સમરા. શ્રી સ્તરભ તીથે ભાંડાગારે મુક્તા મુનિ
મેહનસાગર, સૌભાગ્ય સાગરાભ્યામ્ સં. ૧૭૦૫ વર્ષે. ૧૦. ઈતિ શ્રી રાણકપુર મંડત ચતુર્મુખ શ્રી આદિનાથ ફાગ સંપૂર્ણ. શ્રી સં. ૧૫૫૭ વર્ષે પોષ સુદ ૧૩
શુકે શ્રી સૂર્યપુરે શ્રી અંચલગચ્છ પં. વિનયહંસ ગણિના લખિતાં 1 શ્રી // ઓશવાલ શૃંગાર સા...
શ્રાવિકા વિકૃપઠનાર્થ. ૧૧. ઈતિ ધૂલિભદ્ર ફાગુ. સં. ૧૬૫૦ વર્ષે ફાલ્ગન વદિ ૧૪ રવી ગણિ શ્રી વિદ્યાસુંદર શિ. રંગસુંદર લિખિત. ૧૨. દુહે ધન. દીરઘ રૂ. લઘુ ૪૨. અક્ષર ૪પ. આદિ : સદય હદય ગુનગન ભરન અભરન કષભ જિનંદ).
ભવભય દુહ દુહ ગહરહિ સુખબરકર નંદિ નંદ // ૧ / અંત : સરસ સકલ ગુણનીધિનિપુણ નાનિંગ સુત પદધારું;
વિનયી વિનય જલનીધિ, કહત એવી પ્રથમ અધિકાર, ઇતિ શ્રી વિનયસાગરયાધ્યાય દુહાબંધ વિરચિતયામનેકાર્થ નામમાલામાં પ્રથમાધિકારઃ અંતે : દુહ મરે. ૧૬૦ દુહા.
ધર્મ પાટિ કલ્યાનગુર અંચલગણ શિણગાર / વિનય સાગર ઈયું વદે અનેકાર્થ અધિકાર છે. ૧૬૮ |
દુ : કુંજર સત્તર સહિ બીડોત્તરે કાર્તિક માસ નિધાન ! પુનમિ દિન ગુરુવારે, પૂરણ એહિ પ્રધાન છે.
. (મૂળ પ્રત : લાં. એ. પી. ઈ ( યૂ'. પૂના) ૧૩. ઈતિ શ્રી કલ્પસૂત્ર સિદ્ધાંત સંપૂર્ણ. સં. ૧૮૭૫ રા મિગસિર શ્રી પૂજ શ્રી ભટ્ટારક શ્રી ૧૦૦૮ - શ્રી પૂજ્ય ભટ્ટારક શ્રી રાજેન્દ્રસાગરસૂરીશ્વરાત બૃહત તાત સં. ૧૮૭૬ ૨ મિસિર માસે
શુકલ પક્ષે દશમાં તિથી ભોમવારે શ્રી બૃહત અંચલગ છે રાજશ ખાયાં શ્રી વણારસજી શ્રી... વા. પ્રેમરાજજી તત શિ. સકલ પંડિત શિરોમણિ શ્રી શ્રી ૧૦૦૮ વણારસજી શ્રી વિજયરાજજી તત શિ. યોધરાજજી તત શિ. ચેલા દલીચંદ લિખી કૃત. ભીનમાલ નગરે શ્રી કાલીકાજી પ્રસાદાત. શ્રી ચકેશ્વરી સત્ય છે. સ્વગથે લિખિતા.
સC) ની શ્રી આર્ય કલ્યાણગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org