SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo! આવશ્યક ભગવતી વૃત્તિઈ, ઉત્તરાધ્યય વૃત્તિઈ આવશ્યક ચૂરણિ કહીએ, ઠાણુગહ વૃત્તિઈ. ૮૫ પાખીસૂત્ર પાખી ચૂરણ એ, સૂરજિ પન્નત્તા; જ્યોતિકરડ પયનસાર એ, જેઉ પાખી નિરત્તા. દશાશ્રતબંધ ચૂરણિ એ, જંબૂદીવ પત્નત્તી; પજજુસણ કલપઈ એ, જેઉ ચંદ પની . નિશીય ચુરણિ જાણીએ એ, વિવિહારવૃત્તિ ગત–પયન જેઈઈ એ, વલી ઠાણુંગવૃત્તિ. સત્તરે કામિ પાખી કહી એ, પનરઈ દિન પૂરા; છ પાણી વરસઈ કહી એ, એક દિવસ અધૂરા. સિત ઈતીસઈ સૂત થાનક, દીધી એ હૂંડી; જે પાલઈ જિનવચન ન માનઈ એ, તેહની મતિ ભૂંડી. શ્રત પાર નવિ પામીઈ એ, જિસ અર્થ સમગ્રલ; જે પાલઈ જિણઆણ, સુખ તિસુ હોઈ અનગલ. શ્રી સંઘ ચતુર્થ વિજવંત ઉ, ભરીઉ ગુણઆગર; શ્રત પાર કઈ નવિ લહીએ, દષ્ટાંત એ સાગર. સંવત સેલ બિંતરઈ એ, ભાદ્રવા સુદિ અગ્યારસિ; નગર પેરાજપુર રાસ રચિઉ, જિહાં ભુવડ પાસ. વિધિરાસ જે પઢઈ ગુણઈ એ, બહુ ભાવના પામઈ; સંકલેશ સવિ દુર ટલ એ, પરમાણંદ પાવઈ. શ્રી અંચલગચ્છ વિધિપક્ષ સબલ, તિસ કેઈ ન જિપઈ; શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગીર), બહુ દિન દિન દીપઈ. ૯૫ (ઈતિ શ્રી વિધિરાણ સમાપ્ત). હિવઈ ચુલિકા શ્રીગુરુપ્રસાદિ એ, અરઘ લહ્યા નિર્મલ શુદ્ધ તિકા સૂત્ર ભાખી (ભાષ્ય) ચુરણિ નિક્તિ; પંચમ અઉર ટકા ૯૬ આઠે ઠામે જેઠ પરવ, બાવીસઈ પિસા; અઢાર ઠામે સામાઈય, ટાલું તિલ દેસા ૯૭ ની શી આર્ય કલયાણગૌતમ સ્મૃતિ ગ્રંથ 2DE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy