________________
૭૩
[૫૬]eeeeeeeeeekenderstocess fastesth
astbededહws [ છંદ નારાચ] ધનુષ બંક બલ્લરી પનચ અહિલકી૭૭ કરી; સઘન વછરાજ હી ગયંદ અંગ સાજ હી. રાજીવ ૮ રાગ ઉચ્છલે ચાહો જે તે ઉલે, ઝરે પટારસ ઝરે સુઘંટી કોકિલા સુરં.
७४ ૨ મેર કો સબદ્ વદ્ધ ઘટ કેકીનાદ; વંક વંશ હદે રહે હે દંતી દેતીમેં કહે હે.
૭૫ કુસમ ગંજ સહીઈ ચેહધા ચોર મોહીશું; ધજા સુરંભ કિજઈ સો દેખી ચીત રીઝઈ. ગયંદર • એસે પખરી ચલ્યો જો આપ સંચરી; ચેહધા જ મું ધરી કુસુમ બાન લે કરી. સચીવ ચંદ સાથ લે વસંત કુ સેનાની ૮૧ કે; પપહ૮૨ અરજ વેગી હે ઝલી ઘડાલ નેગી છે. સુસેન ઊકલેલ એ મુની જુ દેષ ડોલ હે, ત્રિયા નું રતી માનિ છે અનંગ ૮૩ જે પ્રયાનિ હૈ.
દેહરા ] દે મેં ન જે દૂર તે તબ ચિંતે ગચ્છરાજ; માન ભંગ યાકે કરઉ અબ મેં સજ હું સાજ.
[ છંદ : પદ્ધરી ] ગછરાજ ચિંતે એક કીય વિચાર, મહાવ્રત પંચ હે વર હી સાફ સંનાહ સીલ અતિ અંગ જેર, તિહાં ખડગ ૮૪ ખમા કર ગ્રહી કઠેર. ૮૧ જિન આન છત્તિસી રહી ધરંત, બહુ ચલે સંગ સેના મહંત સમ દમ સારથી સંગ કીઅ, લહે ધજા ધર્મકી ધ્યાન લીય. ૮૨ સીગાર સકલ સમકિત રૂપ, ગુરૂએ ઘમકે ગ્યાન રૂ૫; સંવરસ્ય ચીત ગુંવર સુજાગ, તિહાં ભાવસુ બજત નિશાન. ૮૩ પહેલે સો મેહ ઉંબરાવ સાજ, સે ગયો છિનકમે પ્રથમ ભાજિ;
જાહાં તાહાં હોય હુકાર કાર, તાહાં શબ્દ હોઈ સહી સાર સાર. ૮૪ ૭૬ વેલડી. ૭૭. ભમરા. ૭૮. કમલ. ૭૯, મોર, ૮૦. હાથી, ૮૧, સેનાપતિ. ૮૨. બપૈયે. ૮૩. કામદેવ. ૮૪. તરવાર. ૮૫ છત્રીશ ગુણ.
૭૯
રાઈ એ આર્ય કયાણ ગૌતમસ્મૃતિગ્રંથ
કરી
દે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org