________________
Tenewessessessed onsettees of feeses the whole world-ooooooooooooooooooo!
જહાં પાઢસે ૮પાતિક જાઈ ઉડકે, તિહાં તુઝસે મૂઢ રહે જુગડકે; - ખરી સીખ તુહ્મસુ કહુ કંત ગાની, લો જે સદા બુધ પરપંચ માની. ૨૭ સજે સૂર કલ્યાંનકી સેન જેરા, લગે તાસ નહીં બાનરલ મનમથ તોરા; તજે માન તે પાઈ૩૦ લાગે સયાને ૩૧ સદા ભોગ બે મહિસું સુખ માને. ૨૮
કામવાક્ય (અડિલ છંદ) સુંદરી માન વચન કહું એક મેં તહી, સ્વર્ગ મૃત્યુ પાતાલ ધરા સબમેં મહી, હું કહું ન કરું પ્રણામ કુસમસર કર ધરેં; આજ સકલ નર ત્રીયા મેહે પાઈનર પ.
- રતિવાયું (દોહરા). બેર એર કહીઈ કહા જે નહીં માનત બૅન; ચલે પિય સંગ હું ચલું મહિ સદા સુખ દેન. નવ સત ભૂષન સાજકે ચલી ચપલ જે રીત; નખ શિખ લગી બરનન કરું ધરી જીયસું પ્રીત. કંત વચન માની ત્રિયા પહેલે મજજન ૩ ૪ કીન, જબ અંગછા કર લી દે જગત અધીને. અલક૭૫ નીરત કર ગ્રહે ટપટપ ચેતત બાર; અમી૩૭ પીવત મુખચંદ સેં, ઝરે નાગ નિરધાર.
[ અંદરાજ ] ધરંતિ પાએ જુગલ સેહંતિ દેહ વિમલં; સરુપ નખ સોહીઈ ન ઊપમા જ ૩૮ હોઈ . કલકલ પત્રપે લસંત એસ બુંદસે લસંત; વિછી આ વિરાજે જ મધૂપ૪૦ પીત બેઠે ત્યાં. જાવ કરંગ દેખાઈ રાજીવ ૧ પત્ર લેખીઈ; કીધાં જુ' રાગ પીકો રહ્યો છે લાગ હીયો.
1. ૨૮. પહાડ. ૨૯, બાણ. ૩. પગે. ૩૧. શાણા. ૩૨. પગે. ૩. વારંવાર. ૩૪. સ્નાન. ૩૫. અંબોડ. ૩૬. નીચેવતાં. ૩. અમૃત. ૩૮. જોટો. ૯૯, કમલે. ૪૦. ભ્રમર. ૪૧. કમલ.
ર)
શ્રી આર્ય કથાકા ગામસ્મૃતિગ્રંથ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org