SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ sadaasdasac [332]mahahahahshashtr><td બાલદીક્ષાના વિરોધીએ આ જરૂર વિચારે : પૂના પાપાદયને કારણે કેટલાક આત્માએાને સંસારમાં ખાવા માટે પણ ફાંફાં મારવાં પડતાં હોય છે. કુટુબ પ્રતિકૂળ હોય, અનેકવિધ ઉપાધિએ હાય, તા પણ તેઓને કાઈ કહે : અરે ભાઇ, આમ હેરાન થાય છે, તેના કરતાં દીક્ષા લઈ લે ને ! આથી દુઃખા દૂર પણ થશે અને તારા આત્માનુ` કલ્યાણ પણ થશે.' આમ કહેવા છતાં તે માણસને દીક્ષા લેવાની રુચિ થતી નથી. તેા દીક્ષા લેવાની, કઠણ તેથી જીવનને ઊજળું કરવાની વાત કચાં રહે? ત્યારે બાળકને ખાલવયમાં સ્વેચ્છાએ પવિત્ર જીવન માટે મળતી વિરલ તકને ગુમાવવાના ઉપદેશ કરનાર શ્રાવકે ન થવું જોઈએ. વળી માબાપે પણ પુત્રમેાહમાં પડી ખળકનુ કલ્યાણ રોકવુ' ન જોઇ એ. ગામની કે કુટુ મની એક વ્યક્િત થકી પણ ગામમાં કે કુટુંબમાં ધર્મભાવનાના સરકારે ટકી રહેતા હાય એવું પણ ઘણે સ્થળે મને જ છે. દીક્ષા લેવાની ભાવના ક્યારે જાગે ? aataawade જેમને આયુષ્ય કમ સિવાયનાં બાકીનાં સાત કર્મોની સ્થિતિ ઘટીને અંતઃ કાડાકેાડી ( કોડને ક્રોડ વડે ગુણતાં જે આવે તે) ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સાગર - પદ્મથી ઊભી થાય, ત્યારે તેને જિનવચન પ્રત્યે આદર થાય. અંત કાડાકે ડીમાં પણ એથી નવ પત્યેાપમની ન્યૂનતા થાય, ત્યારે તેને શ્રાવકધમ પર રુચિ થાય. અને એ અંતઃ કાડાકોડી કાળમાં જ્યારે સંખ્યાતા સાગરાપમ સ્થિતિ એછી થાય, ત્યારે તેને સવરતિ ધમ ઉપર પ્રીતિ થાય છે. આ કલઘુતાનુ` ભાગ્ય સર્વને સુલભ પણ નથી અને તેમાં આઠ વરસની વય વીત્યા પછી વયના પણ પ્રશ્ન નથી. આયુષ્ય કાઈ વાર કોડ પૂત્રનું પણ હાય એવા વૃદ્ધો પણ દીક્ષા લે છે. ઋષભદેવ પ્રભુએ ૮૩ લાખ પૂ ની ઉમ્મરે દીક્ષા લીધી હતી. ચારિત્ર મેાહનીય કર્માંના ક્ષયાપશમ થયા હોય, તે જ પુણ્યવતને દીક્ષાની ભાવના થાય, પછી ભલે તે ૮ વર્ષના બટુક હાય કે ૬૦ વરસને ખુઝ હાય, શ્રીમંત હોય કે દરિદ્ર હાય. શાસ્ત્રમાં વાત આવે છે કે, શ્રી કૃષ્ણ વાસુદેવ અને સમ્રાટ શ્રેણિક રાજાને દીક્ષા પ્રત્યે સ પૂર્ણ આદરભાવ હોવા છતાં પેાતાને ચારિત્ર મેાહનીયના ઉદય હોવાથી તેઓ દીક્ષા લઈ શકચા નથી. Jain Education International aao.hneachothoth ઉપર મુજબની વિશેષ કમ લઘુતા થાય, ત્યારે જ સાધુ બની શકાય. આથી સાધુજીવન અને તેનાં ઉપકરણા આધે-મુહપત્તિ-પાતરાં કાંઈ એમના એમ મળી જતાં નથી ! કેવું દુ`ભ છે સાધુજીવન ? માટે જ આ માનવભવમાં તેને મેળવવા યત્ન કરી. જૈન દીક્ષા અને બાલદીક્ષા એ શાસ્ર સ’મત દિવ્ય માગ છે. જનાગમે અને ચરિત્રપ્રથામાં એનાં અનેક પ્રમાણેા ઉપલબ્ધ થાય છે. જેમાંથી કેટલાંક આ પ્રમાણે છે : ? શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy