________________
s
a
stedodestostestosteste destostestados destestostestestostecedede destostestestostestestosto costo desde estosteslestedtestostestedadadadosastosteste stedestestesede
રાસુ હર નદૃારંભિ નચાવિક ગૌરી, ગૌરી લંચનભંગિ રે, મુકુંદ વૃંદાવનિ નચાવિક પીઈ, લેપીય લાજ અનંગિ રે. સાવિત્રી બ્રહ્મા આકુલીલ, કલિઉ રેહિણિ ચંદુ રે, નારિ આધારિ હિં મણિ વદીતા, છતા સુર નર ઈંદુ રે. ૭૬
અલ
છતા સુર નર ઈદ, પણિ તું નેમિ જિણિંદ, મણિ ન છાહીઉ એ, નારિ ન વાહીઉ એક દેવ ભણઈ “તૂ દેવ! ધમ્મ પ્રકટિ પ્રભુ! હેવ', ભવિયણ જિણિ તરઇ રે, ભૂલ-વનિ નવિ ફિરઈએ. ૭૭ પ્રભુ! તું લીલવિલાસ, કરતિ જિત કેલાસ, સાચઉ શંકર એ, સિદ્ધિ-રમણિ વરૂ એ ઈમ સ્તવી દેવ પહૃત, ધમ્મ–ભારિ પ્રભુ જૂત, દાન સંવત્સરૂ એ, દિઈ ગતમત્સ૩ એ. ૭૮
ફાગુ ગત મત્સર હિવ જિનવર, નવમઈ રસિ સંલીન; રેવઈ સંજમ આદરઈ, કરઈ વિહાર અદીન. ૭૯ દિવસિ પંચાવનિ પામીય, સ્વામીય કેવલજ્ઞાન; વિરચઈ મિલીય દેવાસુર, સસરણ–પ્રધાન. ૮૦
સ્કો : प्रधानं मदनं हत्वा, मोहराजं विजित्य च । आप्तछत्रयो नेमि, जर्जीयाद् विश्वप्रधानधीः ॥ ८९ ॥
રાસ પ્રધાન પ્રાકાર ત્રિનિ સુરિ રૂચિ નિલઈ, રૂચિ નિલઇ જિમ રવિ ચંદ રે; ચઉહિ ધર્મો પ્રકાસિઉ જિનવરિ, હરિ મનિ હુઉ આણંદ રે. ૮૨ પીય દેખી રાજલ મનિ ગહિ ગહી, ગહિ ગહી લઈ સંજમ ભાર રે, પામિય સિવસુખ પરિહરિ રાજમઈ, રાજમાઈ નેમીકુમાર રે. ૮૩
શ્રી આર્ય કયાણગૌતમ સ્મૃતિગ્રંથ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org