________________
[R}}]hchhalachadith the cheeseebly
લેવડાવ્યુ, અને છેકરાને જીવતા કર્યાં. આચાર્યના પ્રભાવથી સૌએ જૈન ધર્મ ના સ્વીકાર કર્યાં અને મેટા ઉત્સવપૂર્ણાંક મેરુતુંગસૂરિના વડનગરમાં નગરપ્રવેશ કરાવવામાં આળ્યે, તેઓશ્રીનાં ઉપદેશથી નાગરાએ વડનગરમાં જિનમદિર તથા ઉપાશ્રય અધાવ્યાં.
ઉપરોક્ત મહામંત્રવાદી, પ્રખર સાહિત્યકાર તથા પરમ તપસ્વી શ્રી મેરુતુ'ગસૂરિજીએ પેાતાના જ હાથે લખેલી શ્રી સૂરિમુખ્યમત્રકલ્પની એક સુ ંદર હસ્તપ્રતિ મારા પેાતાના સ'ગ્રહમાં છે.
પ્રતિ પરિચય : આ પ્રતિ ૪૯ પાનાંની છે. તેની લંબાઈ ૫રૢ ઇંચ અને પહેાળાઈ ૨ ઇંચ છે. આ પ્રતિ પોતાની પાસે રાખીને, તેના નિરંતર સ્વાધ્યાય કરવા માટે, પેાતાના સ્વહસ્તે જ મેરુતુંગસૂરિએ લખેલી છે. જે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ, ૪૯ પાનામાં પોતે જ આ પ્રમાણે કરેલા છે :
श्रीमदंचलगच्छेशः श्रीमेरुतुंगसूरयः । आलोक्याने कसूरीदं मुख्यमंत्रोपयोगिनः ॥ १ ॥ ग्रंथान् गच्छोपयोगार्थ सारोद्धारं व्यधुः स्वयं || श्लोकाः पंचशतान्यत्राष्टापंचाशच्चनिश्चिताः इति श्री विधिपक्ष मुख्याभिधान श्रीमदंचलगच्छेश श्री मेरुतुंगसूरिलिखित: श्री अंचलगच्छे श्री सूरिमुख्यमंत्रकल्प छ ॥ ग्रंथा ५५८ ॥ छ ॥
અર્થાત : શ્રીમદ્ઘ ચલગચ્છેશ શ્રી મેરુતુ ગસૂરિએ અનેક સૂરિમુખ્યમાપયેગકલ્પાનુ નિરીક્ષણુ કરીને, આ ગ્રંથ પોતાના ગચ્છના ઉપયોગ માટે, અનેક સૂરિમ`ત્રોના સારાદ્ધારરૂપ, પાંચસે અઠ્ઠાવન શ્ર્લોક પ્રમાણ આ સૂરિમુખ્યમ`ત્રકલ્પ નામના ગ્રંથ વિધિપક્ષના મુખ્ય નામથી એળખાતા એવા અચલગચ્છેશ શ્રી મેરુતુ'ગસૂરિએ જાતે લખેલે છે.
આ ઐતિહાસિક મહાપુરુષે લખેલી હસ્તપ્રત, પ્રાચીન તાડપત્રીય પ્રતાની માફક છેક પાનાના મધ્ય ભાગમાં ૭ છિદ્રવાળી છે. અને દરેક છિદ્રને ફરતુ સુંદર લાલ શાહીથી દોરેલુ કમલ પાંખડીએ જેવુ' સુશાલન છે. પ્રતના અક્ષરા ગાળાકાર, મનેહર અને સુવાચ્ય છે. દરેક પત્રમાં સાત અથવા લીટીઓ છે અને દરેક લીટીમાં ૨૭-૨૮ અક્ષરો છે.
વાંચકાની જાણ ખાતર બીજુ પાનું કે જેમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે, સુવર્ણ ના સિહાસન ઉપર બેઠેલા જૈનાચાનું સુ ંદર ચિત્ર છે. આ પ્રતમેરુતુંગસૂરિએ પોતાના હાથે જ લખેલી હાવાથી આ ચિત્ર તેઓશ્રીના ગુરુશ્રી મહેન્દ્રસૂરિજી અને તેએશ્રીની સામે એ હાથ જોડીને બેઠેલા શિષ્ય (શ્રી મેરુતુ ગસૂરિજી) હેાવાને સંભવ છે. ચિત્રની નીચેના ભાગમાં એક ભક્ત શ્રાવક, બે સાધ્વીએ તથા એક શ્રાવિકા અને હસ્તની અંજલિ જોડીને સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા શ્રી મહેન્દ્રસૂરિજીને ઉપદેશ સાંભળતાં બેઠેલાં છે. આ ચિત્ર સામાન્ય પ્રકારનું હોવા છતાં ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વ ધરાવે છે. ચિત્રની
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org