________________
'
'
'
*
helessed...
.
* ..
* * * .....
..sof. Ms-doflifell lees
lessly
of
-
કલ્પચૂણે અરિહંત ઉપદેશે રે, પચાસ કે ઓગણપચ્ચાસ; ચંદ સંવત્સરે સવિ દાખીઓ, જે જો હૃદય વિમાસ. વિધિશું છે ૬ છે
તાળ બીજી
(જંબુદ્વીપ પન્નતિ માંહે-એ ચાલ), કલ્પસૂત્રે શ્રી અરિહંતવાણી, અંતરે એવું કીજે છે; આશીરવાદિક કારણ તે કહ્યાં, અધિક માસ તે કહીએ જી. ધન ધન | ૧ | ધન ધન ભદ્રબાહુ ગુરુ વાણી, સુણજે ભવિયણ પ્રાણજી; પર્વ પજુસણ વીસું કરીએ, સુધી સહણા આણીજી. ધન ધન | ૨ | કલ્પ નિર્યુક્ત સોળમી ગાથા, ચૌદ પૂરવ ધર ભાખે છે. અભિવર્થિક સંવત્સરે કરવા, વસું પસણ દાખે છે. ધન ધન ૩ છે પાંચ સંવત્સરે યુગ ભણજે, માસ બાસઠ યુગલ કહીએ જી. ધન ધન જ ! સંવત્સર જે માસ વધે, તે ગ્રીષ્મ માહીં ગણીએ જી; નહી કલ્પિત કેહની, કેહની નિશીથ ચૂણે ભણીએ જી. ધન ધન ૫ છે એણે પરે માસ વધે તે જાણી, શ્રીગુરુ પર્વે કરીએ જી; શ્રાવણ સુદ પાંચમી દિન રૂડે, મનુષ્ય જનમ ફલ લીજે છે. ધન ધન છે ૬
ઢાળી ત્રીજી
(કડવાની દેશી ) વડું ભાષ્ય શ્રી કલ્પતરું છે, વીશા કેરું ઠામ જ; અંતરાય વિણ હોય પચાસું, એંસીયાનું નહીં નામ જી.
જુઓ જુઓ ભવિયણ હૃદય વિચારી. | 1 || જુઓ જુએ ભવિયણ હદય વિચારી, સૂત્ર તણી વિધિ સારી છે; વસુ પર્વ પજુસણ કરીએ, દુર્મતિ દર નિવારી જી. જુઓ ! ૨ | શ્રાવણે પજુસણ કાર્તિક ચોમાસું દિન સે અંતરે લેવાજી; કલ્પચૂર્ણિ ને કલ્પ નિર્થકતે, અક્ષર પ્રગટ કહેવા રે. જુઓ. | ૩ | ભાદ્રવ માસે પર્વ સંવત્સર, સદા નિરંતર કીજે જી; માસ વધે શ્રાવણ પછવાડે, ક૫ ભાષ્ય હુંડી દીજે જી. જુઓ૦ છે સુગુરુ વખાણે વીસું પજુસણ, નિશીશ ચૂર્ણ નામ જી; એહવું જાણી કરે ભવિયણ, જે તુમ સૂત્રે કામ છે. જુઓ, પ છે
(GDS આ ગ્રી આર્ય કદાદાગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org