SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૪] sessessed 11 sessessessess-less set as ess...Most pessoc.d-soccess ધનધન જિનવર વચન સેડામણ, સદ્ગુરુથી સવિ લહીએ જી; મુજ મન એહમતિ ખરી બેઠી, જિઆજ્ઞા મસ્તકે વહીએ જી. ધન, ૨ માસ અરધ તે પક્ષ વખાણ્ય, પક્ષ અરધ તે અષ્ટમી છે; ઈણિ પેરે આઠમ પાખી કીજે, કહે કેવળમતિ સમી જી. ધન. ૩ પાખીદિન દશ ન હોવે, આઠમ, પંચ ન ભાખી છે; તેરી, સોલી સૂત્રે ન ભાખી, એમ પ્રતિક્રમણે દાખી છે. ધન૪ ઉદીક ચઉદસ તે તુમ મૂકી, તેરસ કાં કર પાખી; ડી મતિ તમે સઘળી રાખી, સાચી સહણી નાખી છે. ધન, ૫ પાંચમે પર્વ પજુસણ બોલ્યું, જગતમાંહે સહુ જાણે છે, કાલિકસૂરિએ કારણે કીધું, ચોથે સહુ કે વખાણે છે. ધન, ૬ આજ કહો કિસ્યું કારણ પડિયું, ઊંડું જૂઓ આલેચી છે; શાશ્વતા વચનને લેપી કરે છે, તે તમે કિસી કરણી છે. ધન- ૭ અધિક માસ વળી વીસુ પજુસણ, કલ્પનિયુકતે ભાખ્યું છે; વીશ ને પશ્ચાથું મૂકી, એંસીકુ કયાં રાખ્યું છે. ધન, ૮ તે સાચું વળી સૂત્રે નિશૈકીય, જે જિનવર પ્રકાશ્ય જી; ગૌતમ આગળ વીર જિનેશ્વર, ભગવતી સૂત્રે ભાખ્યું છે. ધન- ૯ એહવા વચન મૂકીને માને. આપ ચાપણી આણા જી; તે કિમ ટેક્ષતણાં ફલ પામે, ભવભવ તેણે ફિરણ છે. ધન, ૧૦ મુજ મન મત નથી કદાહ, જિઆજ્ઞા કેરે દાસ છે; કહે “ગજલાભ” સાચું સહજ, જિઆજ્ઞા પૂરે આશ જી. ધન ૧૧ ઈિ તિ શ્રી જિનાજ્ઞા પ્રમાણ તસ્વરૂપ હુંડી સમા'તા] [ અચલગચ્છાધિપતિ શ્રીમદ્ ગુણસાગરસૂરીશ્વરાણાં વિજયી રાજયે તત શિષ્ય મુનિ કલાપ્રભસાગરણ બિદડા મથે શ્રી આદીશ્વરપ્રસાદાત લિખિતા પરોપકારાર્થ શિવમસ્તુ. વીર સં. ૨૪૯૯, વિ. સં. ૨૦૨૯ મહા સુદ ૧ દિને.] DE આ શ્રી આર્ય ક યાણા ગોતમ સ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy