________________
૨૮]Nordfashese feeees[edes Assessfefostessessed-sessfsfed.slides essssssssssss,
ભાગ અધૂરે હોવાથી, તે આજકાલના કયા ગામના કયા ખાનદાન કુટુંબની છે, તે જાણી શકાયું નથી. એટલે ભાગ મળે છે, તેને સારાંશ આ પ્રમાણે છે :
ભારદ્વાજ ગેત્રવાળા તેડા નામના વ્યાપારીને ભીનમાલ નગરમાં વિ. સં. ૭૯૫ માં કોઈ પણ જૈનાચાર્યે પ્રતિબધી જૈન બનાવીને શ્રીશ્રીમાલી (વીશા શ્રીમાળી) જ્ઞાતિમાં સ્થાપન કર્યો. તે શેઠ તોડે, ભીનમાલ નગારમાંની પૂર્વલી (પૂર્વ દિશાની) પિળમાં આવેલા ભટ્ટના પાડામાં રહેતો હતો. ત્યાં તે શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરને કાર્યવાહક-વ્યવસ્થાપક અને પાંચ કોડનો આસામી મેટો વેપારી હતા. તેની કુલદેવી અંબાજી છે. અહીં ભીનમાલ નગરના સીમાડામાં ગો.... નામના સરેવરથી ઈશાન ખૂણામાં ચંપાવાડી છે. તેની અંદર અંબાજીનું ચિત્ય-મંદિરની આ મંદિરની ચારે બાજુમાં આંબાનાં વૃક્ષે છે. આ મંદિરમાં અંબાજીની ચાર ભુજાવાળી મૂર્તિ છે. શ્રી અંબાજીનાં કુલ નેવું હજાર સ્થાને કહ્યાં છે, તેમાં આ પણ એક છે. આ સ્થાનકની અંબાજીનાં ગેત્રીજનું સ્વરૂપ (ત્રીજ જુહારવાની–ગોત્રીજ–જારણાંએ વિધિ) આ પ્રમાણે છે :
અંબાજીની રૂપાની મૂર્તિ, તે હાજર ન હોય તે એક શુદ્ધ પાટલા ઉપર કંકુની ત્રણ લીટીઓ કરવી અને નૈવેદ્યમાં લાપશી, પૂડલા તથા જુવારનું - જારનું ખીચડું, હરેક ચિત્ર તથા આ મહિનાની શુદિ ૯ ને દિવસે કરવું. પુત્ર જન્મે તે પુત્રને પારણામાં પહેલી વાર સુવાડતી વખતે ત્રિમૂંડણી જમણીનું (જમન-અટલસ વિગેરે કોઈ જાતિનું) કાપડું એક તથા રૂપિયે એક ફેઈને આપ. જે પુત્રી જન્મે તે પુત્રથી અરધે કર કરે.
મૂળ શાખા વ (૧) શેઠ તેડાની ભાય સૂરમદે, પુત્ર (૨) ગુણ ભાર્યા રંગાઈ, પુત્ર (૩)
હરદાસ ભાર્યા માહવી, પુત્ર (૪) ભોલા ભાર્યા ગંગાઈ, પુત્ર (૫) ભીનમાલ વાલ ભાર્યા મઘ, પુત્ર (૬) આસા ભાર્યા ૫હતી, પુત્ર (૭) વરજાંગ - નગર ભાર્યા કરમી, પુત્ર (૮) શિવા ભાર્યા પતી, પુત્ર (૯) મહિરાજ ભાર્યા
કમાઈ, પુત્ર (૧૦) રાજા ભાર્યા પુરી, પુત્ર (૧૧) ગણપતિ ભાર્યા રહી, પુત્ર (૧૨) ઝાંઝણ ભા૦ કપૂ, ૫૦ (૧૩) મનેર ભાવ હાપી, પુત્ર (૧૪) કુંવરપાલ ભાઇ વાછી, ૫૦ (૧૫) પાસા ભાવ પ્રેમી, પુ૦ (૧૬) વસ્તા ભાવે વનાદે, પુ. (૧૭) કાન્હા ભાવ સાંપૂ, ૫૦ (૧૮) નાન્હા. વિ. સં. ૧૧૧૧ માં શ્રી ભીનમાલ ભાંગ્યું. કોડે મનુષ્ય મરણ પામ્યાં અને કેદ પકડાયાં. તે વખતે શેઠ નાન્હાએ ત્યાંથી નાસીને
) આર્ય કયાણા ગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org