SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૪Jegodooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooood સ્પર્યાસ્પશ્ય વ્યવહાર જાળવવામાં ન આવે તે વ્યવહાર દૂષિત થાય છે. વ્યવહારમાં સ્પર્યાસ્પશ્યની વ્યવસ્થા માન્ય છે. (‘આવશ્યક સૂત્ર.” [મલયગિરિ કૃત ટીકા પૃષ્ટ ર૭) - દેવદર્શન કરનારાઓની જે નિંદા કરે છે, તે ચંડાળ વગેરે જાતિમાં જન્મ લઈને છેવટે નરકમાં જાય છે. (“શત્રુંજય માહાભ્ય) - નીચ કુળના માણસોને દીક્ષા આપવી, તેના આહારાદિ લેવા, તેના મકાનમાં વસવું વગેરે જૈનદર્શનમાં નિષિદ્ધ છે. (“ઘનિર્યુક્તિ.” પૃષ્ટ ૧૫૭, ગાથા ૪૪૨) ડુંબ, માતંગ, ચંડાળ, ઢેડ વગેરે હમેશના સૂતકી છે, માટે તેની સાથે વ્યવહાર કરે ન ક૯પે. (વિચાર રત્નાકર” પૃષ્ટ ૧૫૬) મનુષ્ય બે પ્રકારના છે. આર્ય અને સ્વેચ્છ. તેમાં પણ જાતિથી આર્ય અને જાતિથી મ્યુચ્છ, એમ બે ભેદ છે. યવન, ભીલ, ચંડાળ આદિ જાતિથી મ્લેચ્છ છે. ( ‘તત્વાર્થ સૂત્ર” હારિભદ્રીય ટીકા પૃ. ૩, સૂત્ર-૧૫, પૃષ્ટ ૧૮૦) અશુદ્ધ આચારવાળા માણસો સાથે શ્રાવકોએ સંસગ ન રાખો, સદાચારી સાથે સંસર્ગ અને સંબંધ રાખ. (‘ધર્મ બિંદુ’ અધ્યયન ૪) વિશિષ્ટ જાતિ-કુળમાં જન્મેલાને જ દીક્ષા આપી શકાય. જેની સાથે વિવાહ કરી શકાય, તેવા ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા દીક્ષાના અધિકારી છે. (ધર્મબિંદુ અધ્યયન ૪) દશવૈકાલિક સૂત્રમાં નિષિદ્ધ કુળમાં ગોચરી માટે જવાને સાધુઓને નિષેધ કરેલ છે. નિષિદ્ધ કુળ બે પ્રકારનું છે. એક મર્યાદિત કાળના અને બીજા હંમેશના અર્થાત્ સદા કાળના. તેમાં પ્રથમમાં જ્યાં વ્યવહાર ચાલુ હોય, છતાં પ્રસૂતિ, મરણ ઈત્યાદિ કારણે સૂતકવાળા હોય છે. બીજામાં–સદા કાળ જેની સાથે વ્યવહાર ન હોય એવા ઢેડ, ચંડાળ, ડુંબ, ચમાર ઈત્યાદિ. (દશવૈકાલિક ચૂણિ.” પૃષ્ઠ ૧૭૪) જેની સાથે વ્યવહાર ન હોય, તેવા કુળમાં સાધુ ગોચરી માટે ન જાય. (દશા વૈકાલિક.” [હારિભદ્રીય ટીકા] પૃષ્ઠ ૧૬૬) જુગિત એટલે નિદિત કુળો જિંદગી વર્ષ છે. તેની સાથે કોઈ પણ જાતને વ્યવહાર રાખી શકાય નહિ. (‘નિશીથ સૂત્ર.” ઉદ્દેશ ૪, ગાથા ૧૬૧૦) જે સાધુ જુગિત એટલે હલકા કુળમાંથી આહાર વગેરે લે, તેને પ્રાયશ્ચિત્ત આવે છે. (“નિશીથ સૂત્ર. ઉદ્દેશે ૧૬) ' જે સાધુ નીચ કુળના માણસો પાસેથી વસ્ત્ર વગેરે ગ્રહણ કરે, તે તેને પણ પ્રાયશ્ચિત્ત લાગે છે. (નિશીથ સૂત્ર.” ગાથા ૧૬૨૮) * નીચ કુળના મકાનમાં રહીને પઠન-પાઠ કરે, ધાર્મિક અનુષ્ઠાન કરે કે વસે, તેને તીર્થ કરની આજ્ઞાને ભંગ કર્યાનું પાપ લાગે. (‘નિશીથ સૂત્ર” ગાથા ૬૩૭) કા) શ્રી શીઆä કાયાધગોલમ • JI) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy