SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧]ews. go.sessed on the best to vedose of ઉચ્ચરી, સ્વસ્થાને ગયાં. પ્રભુશાસનના સિદ્ધાંતને કાજે જીવન અર્પનાર આ મહાપુરુષના અસીમ ઉપકાર અવિસ્મરણીય છે. અગણિત વંદન હો, પુણ્યવંતા મહાપુરુષના પાવન ચરણોમાં! અજોડ પ્રભાવક પૂજ્ય યુગપ્રધાન દાદા શ્રી કલ્યાણસાગરસૂરિ મહારાજશ્રીના અનેકવિધ ઉપકારોએ પણ અચલગચ્છના ઇતિહાસને બહોળા પ્રમાણમાં મહત્ત્વાકાંક્ષી બનાવ્યા છે. વઢિયાર દેશની રઢિયાળી એ ભૂમિ કે જ્યાં આ મહાપુરૂષે જન્મ લીધો. શંખેશ્વર તીર્થની પાસે જ આવેલા લોલાડા ગામના એ ગીતાર્થ ગુરુદેવ મહાજ્ઞાની હતા. નવ વર્ષની બાળવયમાં જ દીક્ષિત બની, ફક્ત સોળ વર્ષની અવસ્થામાં જ તેઓ આચાર્ય પદના જવાબ દારીભર્યા સ્થાને નિયુક્ત થયા. તે એમની પ્રતિભાસંપન્ન કાર્યશક્તિ પણ કેવી અજોડ હશે ! તેઓશ્રીની સંયમી જીવનની આચારપાલનની વિશુદ્ધતા શ્રેષ્ઠ કોટિની હતી. સાથેસાથ મહા પ્રભાવક વિદ્યા, મંત્રાદિના જ્ઞાતા એ મહાપુરુષે એ શક્તિઓને અનેક રીતે શાસનસેવામાં સદુપયોગ કરી, સંઘ અને શાસનની વિશિષ્ટ સાધનાના બળે પ્રાપ્ત સિદ્ધિઓને કેટલાક ચમત્કારિક પ્રસંગે ઇતિહાસે નોંધેલા છે. કચ્છ ભુજ નગરના રાવ પ્રથમ ભારમલને દુ:સાધ્ય વાત રોગની પીડાને દૂર કરી જિન ધર્મથી પ્રભાવિત બનાવ્યા હતા. આ પ્રસંગની ચિરસ્મૃતિ માટે આજે પણ ભુજ અચલગચ્છ જૈન ઉપાશ્રયમાં રહેલા એક સીસમના ઝૂલણ પાટ અંગેની અતિહાસિક કડીઓ પૂજ્યશ્રીની દિવ્ય શક્તિઓને પરિચય આપે છે. આગ્રાના જિનમંદિરની સુરક્ષાના પ્રસંગે મોગલ સમ્રાટ જહાંગીરને જિનશાસનાનુરાગી બનાવેલ. આપણે આપણા અસીમોપકારી એ મહાપુરુષના ત્યાગ, વૈરાગ્ય અને સંયમના રંગે રંગાયેલા પવિત્રતમ જીવનના આદર્શો શતાંશે પણ આપણા જીવનમાં ઉતારી અનેક સિદ્ધિના સ્વામી છતાં ય વિનમ્ર સાધક એ પૂજ્યાત્માના પાવન ચરણે ભૂરિ ભૂરિ વંદના કરીએ ! ક્રિયા દ્ધારક પૂજ્ય દાદા શ્રી ગતમસાગર સૂરીશ્વરજી મહારાજશ્રી આપણું સૌથી નિકટના ઉપકારી ગણાય. તેઓશ્રી રાજસ્થાનમાં આવેલા પાલીના હતા. ગૃહસ્થપણાનું એમનું નામ ગુલાબ હતું. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, છતાં સદ્ભાગ્ય એમને જૈન ધર્મના શરણે ખેંચી લાવ્યું. જીવનનાં વહેણ બદલાય છે, ત્યારે માનવને પિતાના મનની કલપનાતીત સિદ્ધિઓ પણ મળે છે. બાલ્યાવસ્થામાં જ યતિ ધર્મની દીક્ષા પામેલા હતા. પરંતુ તે સમયે પણ સાધુઓની આચારહીનતાએ શુદ્ધ વિધિ પર પ્રત્યાઘાત પાડ્યા હતા. આ પ્રત્યાઘાત પૂજ્યશ્રીના હૃદયમાં ડંખી ગયા. શુદ્ધ વિધિ અને આચારસંહિતા માટે પિતાના તનમનને પૂરો ભેગ આપી કિદ્ધાર કર્યો. વર્તમાનમાં દેખાતા અચલગરછ ચતુર્વિધ સંઘના ઉત્કર્ષને ઘણે રાજ) ની શ્રી આર્યકયિાદાગૌમસ્મૃતિગ્રંથ મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy