________________
[૮] ઇe toosebest best cbse passpokespepp#cbsects bobccess-
schooseberbedco.94% પદાર્થોના વિરાટ સ્વરૂપની ઝાંખી
જૈન દર્શનની વિચારધારા અનુસાર જગતભરના બધા પદાર્થો ઉત્પતિ, વિનાશ અને સ્થિતિ આ ધર્મોથી યુક્ત છે. જૈનત્વની ભાષામાં તેને ઉત્પાદ, વ્યય, અને ધ્રોવ્ય કહેવાય છે, વસ્તુમાં જ્યાં ઉત્પત્તિ તથા વિનાશની અનુભૂતિ થાય છે, તેની સ્થિરતાનું ભાન પણ સ્પષ્ટ થાય છે. “આપ્તમિમાંસા' નામના ગ્રંથમાં શ્રી સમંતભદ્રજી કહે છે :
'घट मौलि सुवार्णाधी - नाशोत्यतिस्थितिष्वयम् । शोक-प्रमोद-माध्यस्थ्य जना याति सहेतुकम् ॥
વિસ્તૃત વિવેચન : આ નાનકડા લેકમાં તે ખજાને ભર્યો છે. સુવર્ણ કાર પાસે સુવર્ણ મુગટ છે. તેણે તે મુગટને તેડીને કંગન બનાવી લીધે, એટલે મુગટને વિનાશ થયો. અને કંગનની ઉત્પતિ થઈ. કિંતુ, ઉત્પત્તિ અને વિનાશની આ લીલામાં મૂળ દ્રવ્ય (તત્વ)નું અસ્તિત્વ (હેવાપણું) તે રહ્યું ને ! તે સુવર્ણ જ્યાં ત્યાં પોતાની સ્થિતિમાં વિદ્યમાન રહ્યું. આમાં આ તખ્ય તે સમજમાં આવે છે કે, આકાર, ઉત્પત્તિ અને વિનાશ માત્ર (ઘાટ) વિશેષને થાય છે. નહિ કે મૂળ વસ્તુને ! મૂળ વસ્તુ તે અનેક પરિવર્તન થવા છતાં પણ પિતાના સ્વરૂપથી ચલિત નથી થતી ! મુગટ અને કંગન તે સુવર્ણના આકાર વિશેષ છે. આ આકાર વિશેષની ઉત્પત્તિ અને વિનાશને જોવાય છે. જૂના આકારને વિનાશ થઈ જાય છે અને નૂતન આકારની ઉત્પતિ થાય છે. આથી ઉત્પતિ, વિનાશ અને સુવર્ણની સ્થિતિ આ ત્રણે પદાર્થના સ્વભાવ સિદ્ધ થાય. '
સુવણેમાં મુગટના આકારને વિનાશ અને કંગનની ઉત્પતિ અને સ્થિતિ આ ત્રણે ધર્મતયા ઉપસ્થિત છે. સંસારને કઈ પણ પદાર્થ મૂળથી નષ્ટ નથી થતો. તે ફક્ત પિતાના રૂપ બદલાવતા રહે છે. આ રૂપાંતરનું નામ જ ઉત્પતિ અને વિનાશ છે, જ્યારે પદાર્થના મૂળ સ્વરૂપનું નામ સ્થિતિ છે.
ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિ એ ત્રણે ગુણે દરેક પદાર્થના સ્વાભાવિક ધપે છે. આ તથ્યને આત્મસાત્ કરવા માટે જૈન દર્શનના પૂજ્ય ગીતાર્થ ભગવતેએ બહુ જ સુંદર અને બંધબેસતું રૂપક આપણી સામે પ્રસ્તુત કરેલું છે. એક રૂપક :
ત્રણ વ્યક્તિઓ એક સુવર્ણકારની દુકાન ઉપર ગઈ તેમાંથી એકને સુવર્ણના ઘડાની જરૂર હતી. બીજાને મુગટની, ત્રીજાને ફક્ત સુવર્ણની! ત્યાં જઈને તેઓ જુએ છે કે સોને સુવર્ણના ઘડાને તેડીને તેનો મુગટ બનાવી રહ્યો છે. સુવર્ણ કારની
CODE ના આર્ય કદયાણશોતમ સ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org