________________
[૬]
chahahhhhhhhh bhbhai baba achchh c>ch sach
ફૂલાણી અને સૌરાષ્ટ્રમાં રા' વિશ્વવરાહ, રા' ગૃહરિપુ, રા' નવઘણ, રા' ખેંગાર વગેરે રાજાએ આ વશમાં પ્રખ્યાત થઈ ગયા છે.
ગણત`ત્રના શ્રમ – ઇતિહાસના એક ભ્રમ :
-
બૌદ્ધ કથાનકાને આધારે પરદેશી ઇતિહાસ લેખકોએ પેાતાના સ્વાર્થને ખાતર એક ભ્રમ ફેલાવેલા છે કે, વૈશાલીનું રાજ્ય પ્રજાએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિએ મારફત ચાલતું હતુ, અને તે એક ગણરાજ્ય હતું, પરંતુ આ હકીકત સાચી નથી. સાચી હકીકત તે એ છે કે, વૈશાલીનું રાજ્ય રાજાસત્તાક જ હતુ. અને શ્રી ચેટક રાજા અથવા શ્રી ચેડા મહારાજા તેના સ્વતંત્ર રાજવી હતા. અને તે સમયે તેમની પડેશમાં ૯ મલ્લવી અને - લિચ્છવી રાજ્યે હતાં. આ ૯ મલ્લવી અને ૯ લિચ્છવી અને એક વૈશાલીનું એમ ૧૯ રાજ્યાના રાજવીઓએ એક રાજવીમડળ (નજદીકના ભૂતકાળમાં સૌરાષ્ટ્રના રાજાએએ અનાવેલુ હતુ, તેવુ. એક ફેડરેશન રૂપનું ગણતંત્ર) અનાવેલુ હતું અને શ્રી ચેટક મહારાજા આ રાજવી મ`ડળના પ્રમુખ હતા. આ ૧૯ રાજ્યાના એક ગણુ કહેવાતા હતે અને આ રાજ્યે ગણતંત્રના સભ્ય હતા. પરંતુ આમાંથી કોઈ પણ રાજવી પ્રજા દ્વારા ચૂંટાયેલા નહાતા. પરંતુ માટે ભાગે બધા વારસાગત રાજ્યના સ્વામીએ હતા. આમ આ ૧૯ માંનાં બધાં જ રાજ્યે પ્રજાસત્તાક નહિ, પરંતુ રાજાસત્તાક જ હતાં.
*
*
***
किमाह बंधण वीरो ? किंवा जाणं तिउट्टई ? चित्तमतमचित वा, परिगिज्झ किसामवि । अन्न वा अणुजाणाइ, ऐव दुक्खा न मुच्चई ॥
वित्त सोयरिया चेव, संखाऐ जीव चेव,
सञ्वमेव न ताई । कम्मुणा उ तिउट्टई ॥
श्री सूयगडांग
પ્રશ્ન : મહાવીર પ્રભુ ! બંધન કોને કહે છે? અને શું જાણવાથી એ બધન તૂટે છે ? ઉત્તર : હું આયુષ્યમાન ! જ્યાં સુધી જીવ ચેતન અથવા જડના અલ્પ પ્રમાણમાં પણ પરિગ્રહ કરે છે, અથવા બીજા દ્વારા કરાતા પરિગ્રહને અનુમેાદન આપે છે, ત્યાં સુધી એ દુઃખથી મુક્ત થઈ શકતા નથી. ધન અથવા કુટુંબ ગમે તેટલુ વિપુલ હાય, પણ એ બધું જીવને દુઃખમાં સહાય કરી શકતું નથી. તેવી જ રીતે આયુષ્ય પણ ચંચળ છે, એ ઉપક્રમ ક્રિયાથી તૂટી જાય છે. એટલે આ વિચારીને બંધનનો ત્યાગ અને સંયમ-સાધનાથી કર્મોને નાશ કરી દેવે જોઈએ.
શ્રી આર્ય કલ્યાણ તપ્તસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org