SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ]bhashshah chased એ ક્ષાયિક સમ્યક્ત્વ જીવને પ્રાપ્ત થયેલ હાય તો તેને સમજવા માટે અને પ્રાપ્ત ન થયેલ હેાય તેા તેને પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયેાગી એવા આચાર-વિચારાને પણ વ્યવહારથી સમ્યક્ત્વ કહેલ છે. સમ્યક્ત્વ વિના જિનેશ્વર દેવાએ કહેલાં દાન, શીલ, તપ વગેરે ધ આરાધનાએ પણ મોક્ષસુખ આપી શકતી નથી. તેથી મેાક્ષસુખ મેળવવા માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ અત્યંત આવશ્યક જ છે. એ સમ્યક્ત્વ આપણામાં છે કે નહીં તે સમજવા માટે અને ન હોય તા એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ત્વના સડસઠ પ્રકારે સમજવા અતિશય ઉપયેગી હેાવાથી, તેમનુ સક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે કર્યુ છે : (૧) ચાર સદ્ગુણા, (૨) ત્રણ લિંગ, (૩) દશ પ્રકારને વિનય, (૪) ત્રણ શુદ્ધિ, (૫) પાંચ દૂષણા, (૬) આઠ પ્રભાવક, (૭) પાંચ ભૂષણેા, (૮) પાંચ લક્ષણા, (૯) છ યતનાએ, (૧૦) છ આગારા, (૧૧) છ ભાવનાએ, (૧૨) છ સ્થાન. આ પ્રમાણે ખાર વિભાગોથી સમ્યકૃત્વના સડસઠ પ્રકારો કહેલા છે. asasasasasksasasasasasasasasasasashbas ૧. ચાર સહેણા પહેલા અધિકારમાં કહેલી ચાર સદ્ગુણા એટલે ચાર પ્રકારની શ્રદ્ધા. પહેલી સહા : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ. આ નવ તત્ત્વ! સજ્ઞ અને વીતરાગ થયેલા અનતજ્ઞાની એવા તીર્થંકર પરમાત્માએાએ કહેલાં છે, તેથી તે સત્ય છે. એવી શ્રદ્ધા ધરતેા (જીવ) એ નવ તત્ત્વનું જ્ઞાન મેળવે અને એ નવ તત્ત્વના અર્ધાંને વિચારે. એટલે સર્વજ્ઞાએ કહ્યુ` છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્માંના કર્તા છે, આત્મા કફળના ભક્તા છે, આત્માને મેક્ષ છે અને આત્માને મેાક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયે। . આ જગતમાં છે જ. આ રીતે જીવ સ’બધી જાણે અને વિચારે. વળી, અજીવ તત્ત્વ પણ આ જગતમાં ભરેલ છે. જગતમાં અજીવ તત્ત્વ છે, તેથી જ જીવ આ સ`સારીપણાના જીવનને જીવી રહેલા છે. અજીવ સ્વરૂપ પુદ્ગલાસ્તિકાય આ જગતમાં છે, તેથી આ દૃશ્ય જગત દેખાય છે અને આ જીવ ક બંધનાથી અધાઈ ચેાશી લાખ જીવયેાનિએમાં જન્મ-મરણાદિને પામતા તથા ભોગવતા રખડયા કરે છે. પુણ્ય તત્ત્વ પણ જગતમાં છે. એ પુણ્ય તત્ત્વના પ્રતાપે સાંસારિક સુખસગવડો પ્રાપ્ત થાય છે અને મેાક્ષ પ્રાપ્ત કરવા માટેની યોગ્ય સામગ્રી પણ પ્રાપ્ત થાય છે, તેમ જ મેાક્ષ પણ મેળવી શકાય છે. પાપ તત્ત્વ પણ જગતમાં છે. એ પાપ તત્ત્વના પ્રતાપે જીવને અનંતકાળ સુધી અસહ્ય દુઃખો નરક તિય ચાદિ ચારે ગતિમાં ભાગવવાં પડે છે. આ પાપ તત્ત્વ માને પ્રાપ્ત કરવામાં સહાયક નથી. આશ્રવ તત્ત્વ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy