________________
[૧૯] psp powde best hospit-le.stexpહe possesses .-sessed...seed s પરમ શાસન પ્રભાવક, યુગદિવાકર, અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત
શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ના સૂરિપદ ૨જત મહોત્સવ વર્ષની સ્મૃતિનાં શુભ કાર્યો (૧) શ્રી ધાર્મિક સૂત્ર ઈનામી યોજના અંતર્ગત શ્રી અ. ભા. અચલગચ્છ જૈન સંઘ
અને શ્રેષ્ટિ શ્રી મોરારજી નાનજી ગાલા તરફથી આશરે ૪૦૦ જેટલા યુવાનો
બાળકો-કન્યાઓ અને બહેનનું વિશિષ્ટ ઈનામેના વિતરણ દ્વારા બહુમાન. (૨) પૂજ્યશ્રીના નામથી વડોદરા, વરલી, શીવરી, ઘાટકોપર, રતનાલ ઈત્યાદિ સ્થળે
જ્ઞાનમંદિર – ઉપાશ્રયનું ઉદ્દઘાટન. (૩) શ્રી મુલુંડ અચલગચ્છ જૈન સમાજ દ્વારા પૂજ્યશ્રી દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ માટે
સવા લાખ રૂપિયાનું દાન. લાલવાડી સંઘ દ્વારા ૩૧ હજાર રૂપિયાનું દાન. (૪) પૂજ્યશ્રીની જન્મભૂમિના ગામ દેઢીયા (કચ્છ)ને સંઘ દ્વારા ઉપરોક્ત વિદ્યાપીઠને
૨૫ હજાર રૂપિયાનું દાન. (૫) નવજીવન સોસાયટી-ગ્રાંટ રોડ, જુહુ, મુલુંડ, ઘાટકોપર, લાલવાડી, ચિંચબંદર,
થાણા ઈત્યાદિ મુંબઈના સ્થળામાં તથા કચ્છમાં પરજાઉ, લાયજા, ગઢશીશા,
નાગલપુર, મેટા આસંબીઆ, શેરડી, ફરાદી, દેઢીઆ ઈત્યાદિ સ્થળામાં ભવ્ય મહોત્સવ. (૬) શ્રેષ્ઠિ શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા દ્વારા ૧૦૮ નૂતન જિનબિંબની
અંજનશલાકા. (૭) શેઠશ્રી કેશવજી નાયક ધર્મશાળા (પાલીતાણા)માં ભવ્ય મહોત્સવ. (૮) શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘના ઉપક્રમે સંઘના આદેશ અનુસાર
ભારતભરના અચલગચ્છના સંઘમાં મહોસ, અઠ્ઠમ તપ ઇત્યાદિ આરાધના અને મુંબઈમાં ૨૫ દિવસને ભવ્ય મહોત્સવ. ૫૦ જેટલાં સમૂહ વરસીતપ પારણાં. ૩૬ છોડોનું ઉદ્યાપન. સ્મારિકા પ્રકાશન. સાધર્મિક પેઢી યોજના.
૨૫ જેટલા ગ્રંથનું પ્રકાશન, ઉદઘાટન સમારોહ ઈત્યાદિ. (૧૦) શ્રી આર્ય–જય-કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ હસ્તક શ્રી આર્ય ગુણ સાધર્મિક ફંડ દ્વારા
સાધર્મિકોને સહાય. શ્રી નવકાર ગુણ કીર્તિ પ્રચાર કેન્દ્ર દ્વારા નવકારના આરાધકનું બહુમાન તથા ઘાટકોપર ખાતે “શ્રી ગૌતમ–નીતિ – ગુણસાગરસૂરિ જન મેઘ સંસ્કૃતિ ભવન અને લાયબ્રેરી”નું ઉદઘાટન તથા ૨૫ સાહિત્ય ભક્તોનું દાન. ડીગ્રસથી અંતરીક્ષજી તીર્થ (મહારાષ્ટ્ર) ના ૮ દિવસના છરી સંઘનું લાલવાડીથી થાણ સંઘનું અને ભદ્રેશ્વરજી તીર્થગ્રી અનાશ્રમ તીર્થ પદયાત્રા સંઘનું આયોજન.
(૧૧).
કહ્યું છે અને શ્રી આર્ય કથાઘગૌતમસ્મૃતિગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org