________________
En
શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિ ગ્રંથ
ભાગ-૧
જૈન શાસનમાં અચલગચ્છના દિવ્ય પ્રકાશ યાને અચલગચ્છના સક્ષિપ્ત ઇતિહાસ
લેખક : મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા.
વિભાગ-૧ : પદ્માત્મા શ્રી મહાવીરદેવ – ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવ'તથી લઈ ૪૬ મા પટ્ટધર (પૃ. ૧ થી ૨૦)
વિભાગ-૨ : અચલગચ્છ પ્રવત ન પછીના એટલે ૪૭ મા પટ્ટધર શ્રી આય રક્ષિતસૂરિથી લઈ ૬૩ મા પટ્ટધર શ્રી ધર્મભૂતિસૂરિ સુધીના પટ્ટધરા (પૃ. ૨૧ થી ૧૦૫)
વિભાગ-૩ : ૬૪ મા પટ્ટધર શ્રી કલ્યાણસાગરસૂરિથી લઈ શ્રી જિનેન્દ્રસાગરસૂરિ સુધીના પટ્ટધરો (પૃ. ૧૦૭ થી ૧૩૯ )
વિભાગ-૪ : ૭૫ મા પટ્ટધર્ શ્રી ગૌતમસાગરસૂરિ, ૭૬ મા પટ્ટધર શ્રી ગુણસાગરસૂરિ (પૃ. ૧૪૨ થી ૧૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org