________________
(૮૮ )
આગમકલામુખ, ગચ્છના આદ્ય ગ્રંથકાર અચલગચ્યેશ પૂ. આ. શ્રી મહેન્દ્રસિ’હરિજીએ બૃહત્ શતપદી, મનઃસ્થિરીકરણપ્રકરણ, અષ્ટોતરી તીથમાળા સમેત પ્રાકૃત–સ ંસ્કૃતમાં અનેક પ્રથા રચ્યા અને પોતાના શિષ્યા દ્વારા જૈન આગમાદિ અનેક ગ્રંથાની તાડપત્ર પર–કાગળ પર નકલો લખાવી તેનું ચિત્ર.
આગમગ થાદ્ધારક, અચલગચ્છેશ શ્રી ધમકૃતિ સૂરીશ્વરજી મ. સા. ની પ્રતિકૃતિ.
પૂ. આ.
Jain Education International
સ. ૨૦૩૯ ના કા. ય. ૫ ના શુભ દિવસે અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રેરિત શ્રી શત્રુ જયાવતાર આદીશ્વર બહુ તેર જિનાલય મહાતી` માટે લેષાયેલ ચલ પવિત્ર ભૂમિપર (કાડાય—તલવાણા વચ્ચે ભૂજ–માંડવી હાયવે પર) પૂ. આ. શ્રી ગુણાદયસાગરસૂરિજીની નિશ્રામાં સધરત્ન શ્રેષ્ઠિશ્રી શામજી જખુભાઇ ગાલાના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું, નજીકમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી વિશનજી લખમશી સાવલા વિ. આગેવાના ઉભા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org