________________
Jain Education International
For Private & Personal Use Only
પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની નિશ્રામાં સ. ૨૦૩૩ નાં ઘાટકોપર ચાતુર્માસમાં જીરાવલ્લિ શ્રી પાર્શ્વનાથ દેરાસરમાં માતુશ્રી મેઘબાઇ ઘેલાભાઇ પુનશી નવાવાસવાલાના સ્વર્ગવાસ નિમિત્તના મહાત્સવ પ્રસંગે ૪૦ જેટલા નૂતન ચિત્રપટ્ટોન' જાહેર પ્રદશન રખાયેલ
જેમાંઅચલગચ્છેશ શ્રી આય રક્ષિતસૂરિએ ભદ્રેશ્વર તીર્થાદિ ૧૪ સ્થળા પર એક જ સમયે પ્રતિષ્ઠા કરેલ તેનું ચિત્ર.
(૮૧)