________________
Jain Education International
For Private & Personal Use Only
અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની નિશ્રામાં ઘાટકોપર (મુંબઇ)માં પ્રથમ વાર યેાયેલા દાદાશ્રી કલ્યાણસાગરસૂરિ જૈન ધાર્મિક જ્ઞાનસત્ર [સ. ૨૦૩૩–૩૪)ના બેઠેલા યુવકો અને વિદ્યાથી આ સામાયિકમાં બેઠા છે.
(૬૮)