________________
હર
આવેલ છે. આ સસ્થા તરફથી પ્રકાશિત સાહિત્યની સૂચિ આ ગ્રંથના પરિશિષ્ટ નં. ૮ (પૃ. ૪૬) માં આપવામાં આવેલ છે. મા સંસ્થાના શ્રી આય—ગુણુ-સામિ`ક ફૅંડ દ્વારા યાગ્ય સાધમિકાને સહાય કરવામાં આવે છે. આ સંસ્થાને સંધવી શ્રી લખમશી ઘેલાભાઇ સાવલા (દુર્ગીપુર) વાલાના પરિવાર તરફથી ઘાટકાપર (મુંબઇ) પૂત્ર ખાતેનેા લાલજી પુનશીવાડી (દેરાસર લેન) ના મકાનના નીચેને અમુક ભાગ ભેટ મળતાં તે સ્થાનનેશ્રી ગૌતમ—નીતિ–ગુણસાગરસૂરિ જૈન મેધ સસ્કૃતિ ભવન તરીકે નામ આપવામાં આવેલ છે. જેમાં શ્રી ગુણુશિશુ જિનાગમાદ્દિ ચિટ્ઠાષ (વિશાળ જ્ઞાન ભંડાર) રાખવામાં આવેલ છે. શ્રી ચતુર્વિધ સંધ આને સુંદર લાભ લે છે. આ સંસ્કૃતિ ભવનમાં ગુણુભારતી (માસિ) પ્રકાશન ચે. ટ્રસ્ટ તથા શ્રી આય રક્ષિત જૈન યુવક પરિષદની શુભ પ્રવૃત્તિએ પણ કરવામાં આવે છે.
(૪) શ્રી ગુણુભારતી પ્રકાશન ચેરિટેબલ ટ્રસ્ટ.
આ સસ્થા દ્વારા ધમ, અહિંસા અને સંસ્કૃતિના પ્રચાર સંરક્ષણના એક માત્ર ઉદ્દેશથી અનેક લેખેાથી સભર ગુણુભારતી માસિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણુસાગરસૂરીશ્વરજી મ. સા. ના સુરિપદને ૨૫ વરસ થયાં તેની સ્મૃતિ નિમિતે તપસ્વીરત્ન પૂ. આ. દેવ શ્રી ગુણાદયસાગરસૂરીશ્વરજી મ. સા. ના શુભાશીષાથી અને સાહિત્યરત્ન પૂ. મુનિરાજશ્રી કલાપ્રભસાગરજી મ. સા. ની મંગલ પ્રેરણા અને પ્રાણુભાઁ માગ દશ નથી તથા અન્ય પૂ. સાધુ-સાધ્વી ભગવંતાના માદર્શનથી આ માસિકે સારી એવી લેાકચાહના મેળવેલ છે. આ માસિકનું આજીવન (સભ્ય) લવાજમ રૂા. ૨૦૧ છે. કાર્યાંલય : શ્રી ગુણુભારતી પ્ર. ચે. ટ્રસ્ટ C/o મૌ.ની ગુણસાગરસૂરિ જૈન મેધ સંસ્કૃતિભવન, દેરાસર લેન, ઘાટકાપર (પૂર્વ) મુબઈ ૪૦૦૦૭૭,
(૫) અચલગચ્છના વિકાસની તથા અન્ય જરૂરી સક્ષિપ્ત નોંધા
(પ્રેરક : અચલગચ્છાધિપતિશ્રી )
(૧) સંધ રત્ન શ્રેષ્ઠિ શ્રી ઝવેરચંદ જે. સાવલા એ ટ્રેન દ્વારા શીખરજી તીા સંધ ાઢેલ જેની સ્મૃતિ રૂપે માતુશ્રી પુનઃઇબાઈ જે. સાવલા ભીથરાવાલા અચલગચ્છ જૈન ધર્માંશાળા આ નૂતન ધમ શાળાના નિર્માણ માટે લગભગ રૂા. ૩૦ લાખના વચનો મળેલા છે.
(૨) શ્રી ક. વિ. એ. દેરાવાસી જૈન મહાજન (મુંબ) હસ્તક પાલિતાણા મુકામે વિશાળ ધર્મશાળા બંધાઈ રહેલ છે.
(૩) પાલિતાણા મધે શ્રી શત્રુ ંજય નવાણુ યાત્રિક ધમશાળા માટે વિશાળ જમીન ખરીદાયેલ છે. (૪) શંખેશ્વર મહાતીથ નજીકના લાલાડા ગામમાં અચલગચ્છેશ પૂ. આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીને સ. ૧૬૩૩માં જન્મ થયેલ. આ સ્થળે સુંદર દાદાવાડી નિમિત થઇ રહેલ છે.
(૫) શ્રી ક. ૪. એ. જૈન જ્ઞાતિ મહાજન અને અનંતનાથછ ટ્રસ્ટ દ્વારા અનેક મહાત્સવો થયેલ છે. (૬) સં. ૨૦૩૮-૩૯ માં પૂ. અચલગચ્છાધિપતિ શ્રી પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી, મુનિશ્રી મહાદયસાગરજી આદિ ઠા. ૧૨ તથા પૂ. સા શ્રી પુણ્યાયશ્રીજી ઠા. ૬ ને મહાલક્ષ્મીતીરૂપતિ એપાર્ટમેન્ટ મધે શેઠશ્રી ધમડીરામજી કે. ગોવાણી ભીનમાલવાલા એ યાદગાર અને ઐતિહાસિક ચાતુર્માંસ કરાવ્યું. અને સ. ૨૦૩૯ ના મહા વદ ૫ ૨૭ ફેબ્રુ. ૧૯૮૩ ની વહેલી સવારે શેઠશ્રી ધમ...ડીરામજી કે. ગાવાણી અવસાન પામ્યા. તેઓ ૨૦૩૯ ના હિં. ક્ા. સુ. ૭–૮–૯ ના ભરાનાર અ. ભા. અચલગચ્છ જૈન સધ અને અધિવેશનના વરાયેલા પ્રમુખ હતા. આ અધિવેશનને જોરદાર ચમકાવવાની તેની અપૂ
ભાવના હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org