SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1131
Loading...
Download File
Download File
Page Text
________________ પર પરિશિષ્ટ-૧૦ અચલગચ્છ (વિધિ પક્ષ) ના ભારતભરમાં અનુયાયીઓ જૈનશાસન અને ચરમ તીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીરદેવના મહામૂલા સિદ્ધાંતોના અને પરમ પવિત્ર ત્યાગ માગના સ્વીકાર, પ્રચાર પ્રસાર અને સંવર્ધનમાં અચલગચ્ચે મહામૂલે ફાળે આપ્યો છે. એક વખત ભારતભરમાં ઠેરઠેર અચલગરછના અનુયાયીઓ હતા. અચલગચ્છના પટ્ટધરે, આચાર્યો અને સાધુસાધ્વી ભગવંતોએ ચેમેર ઉગ્ર વિહાર, ઉપદેશો, સાહિત્ય રચના, જિનાલયો, પ્રતિકાઓ આદિ દ્વારા જૈન શાસનને ગૌરવ અપાવ્યું હતું. વર્તમાનમાં પણ આજ માગને ગૌરવ અપાવવા આ ગચછનો શ્રમણ-શ્રમણ સંધ સતત ઉઘસવંત દેખાય છે. આ ગછના લાખો અનયાયી શ્રાવક-શ્રાવિકાઓ પણ ભારતના ખૂણે ખૂણે વિધમાન હતા, જેની ઐતિહાસિક નોંધ, પ્રાચીન વહીઓ, પ્રતિષ્ઠા લેખો અને પટ્ટાવલિઓમાંથી પ્રાપ્ત થાય છે. સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અચલગચ્છાધિરાજ પૂ. દાદા શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા. ના સમયમાં નવાનગર (જામનગર) થી રાજડ શાહે ગોડીજી પાર્શ્વનાથ તીથને સંધ કાઢેલ. નવાનગર સકુશળ પાછા ફરી રાજડ શાહે ભારતભરમાં સ્થિત અચલગચ્છના સાધર્મિક બંધુઓમાં હાણ વિસ્તરિત કરે રાયશી શાહ રાસમાં આ વિગતના વર્ણન સાથે જે સ્થળામાં લહાણ કરવામાં આવી તે ગામ-નગરની નામાવલિ પણ પ્રાપ્ત થાય છે, જે દ્વારા તે સમયમાં અચલગરછને દેશવ્યાપી પ્રચાર જ્ઞાત થાય છે. (વિશેષ માટે જુઓ આ સ્મૃતિ મંથને હિન્દી વિભાગ, પૃ. ૭-૮) ગામે–નગરની નામાવલિ આ મુજબ છે. ૧ નૌતનપુર, ૨ ધૂઆવી, ૩ વણથલી, ૪ પડધરી, ૫ રાજકોટ, ૬ લઈઆ, ઇ લધુ, ૮ મેરબી, ૯ હળવદ, ૧૦ કટારિઆ, ૧૧ વિહંદ, ૧૨ ધમડકા, ૧૩ ચંકાસર, ૧૪ અંજાર, ૧૫ ભદ્રેસર, ૧૬ ભૂતડ, ૧૭ વારડી, ૧૮ વારાહી, ૧૯ સુજપુર, ૨૦ કે ઠારા, ૨૧ સારરૂ, ૨૨ ભુજનગર, ૨૩ સિન્ધ–સાહી, ૨૪ બદેના, ૨૫ સારણ, ૨૬ અમરપુર, ૨૭ નસરપુર, ૨૮ ફતેબાગ, ૨૯ સેવાસણ, ૩• ઉચ્ચ, ૩૧ મુલતાન, ૩૨ દેરાઉ, ૩૩ સરવર, ૩૪ રેહલી, ૩૫ ગૌરગઢ, ૩૬ હાજી-ખાનદેસ, ૩૭ સંદલા, ૩૮ ભિહરૂક, ૩૯ સલાવુર, ૪૦ લાહોર, ૪૧ નગશ્કેટ, ૪૨ બીકાનેર, ૪૩ સરસા, ૪૪ ભટનેર, ૪૫ હાંસી, ૪૬ હંસાર, ૪૭ ઉદેપુર, ૪૮ ખીમસર, ૪૯ ચિતોડ, ૫૦ અજમેર, ૫૧ રણથંભેર, પર આગરા, ૫૩ જસરાણ, ૫૪ બડેદ્ર ૫૫ તિજારે, ૫૬ લોદ્રાણી, ૫૭ ખારડી, ૫૮ સામસણ, ૫૯ મહીયાણી, ૬૦ કે, ૬૧ બરડી, ૬૨ પારકર, ૬૩ બિહિરાણે, ૬૪ સાંતલપુર, ૬૫ વહુધવાર, ૬૬ અહિબાલિ, ૬૭ વારાહિ, ૬૮ રાધનપુર, ૬૯ સોકી, ૭૦ વાવ, ૭૧ ચિરાદ્ર, ૭૨ સૂરાચંદ, ૭૩ રાહ, ઉ૪ સાર, ૭૫ જાલેર, ૭૬ બાડમેર, ૭૭ ભાદ્રસ, ૭૮ કેટડા, ૭૯ વિશાલે, ૮૦ શિવવાડી, ૮૧ સમીઆણા, ૮૨ જસુલ, ૮૩ મહુવા, ૮૪ આસણુકેટ, ૮૫ જેસલમેર, ૮૬ પુકરણ, ૮૭ જોધપુર, ૮૮ નાગૌર, ૮૯ મેડતા, ૯૯ બ્રહ્માબાદ, ૯૧ સિકન્દ્રાબાદ, ૯૨ ફતેપુર, ૯૩ મેવાત, ૯૪ માલપુર, ૯૫ સાંગાનેર, ૯૬ નડુલાઈ ૯૭ નાડલ, ૯૮ દેસૂરી, ૯૯ કુંભલમેર, ૧૦૦ સાદડી, ૧૦૧ ભીમાવાવ, ૧૦૨ રાણપુર, ૧૦૩ ખિખે, ૧૦૪ સુંદર, ૧૦૫ પાવાગઢ, ૧૦૬ સેઝિત્રા, ૧૦૭ પાલી, ૧૦૮ આઉવા, ૧૦૯ ગાઢ, ૧૧૦ હેઠ, ૧૧૧ જિતારણ, ૧૧૨ પદમપુર, ૧૧૩ ઉસીઆ, ૧૧૪ ભીનમાલ, ૧૧૫ ભમરાણી, ૧૧૬ ખાંડ૫, ૧૧૭, ઘણસા, ૧૧૮ વાડ, ૧૧૮ મરસી, ૧૨૦ મમત, ૧૨૧ કંકતી, ૧૨૨ નરતા, ૧૨૩ નરસાબૂ, ૧૨૪ ગૂમડી, ૧૨૫ ગાડૂ, ૧૨૬ આંબલીઆ, ૧૨૭ ઝાલી, ૧૨૮ સીરેહી, ૧૨૯ રામસણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy