SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1093
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પરિશિષ્ટ : ૪ યુગપ્રભાવક અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી ગુણુસાગરસુરીશ્વરજી મહારાજ સાહેબનાં આજ્ઞાવતી સાધુ-સાધ્વીઓની યાદી (૨) સલન અચલગચ્છાધિપતિ પૂ. આચાર્યં ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ [આ વિભાગમાં અચલગચ્છાધિપતિ પ. પૂ. સ્વ. દાદાસાહેબ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર વિદ્યમાન અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્યાં ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞા વર્તી પૂ. સાધુ-સાધ્વીજીના સમુદાયની વિગતવાર યાદી આપવા પ્રયત્ન કરવામાં આવ્યો છે.] સ. ૨૦૦૩ માં પૂજ્ય દાદાસાહેબે પોતાનેા સાધુ-સાધ્વીજી સમુદાય પોતાના પ્રશિષ્ય પર પ. પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યાં મહારાજા સાહેબને દરેક રીતે યેાગ્ય જાણી સેાંપેલ હતા. સંવત ૨૦૧૨ માં પૂ. ઉપાધ્યાય શ્રી ગુણસાગરજી ગણિવર્યાં મ. સા.ને મુબઈમાં શ્રી સધના આગ્રહથી સૂરિપદ પ્રાપ્ત થતાં તેએશ્રી પૂ. આચાર્યદેવ શ્રી ગુસાગરસૂરીશ્વરજી મ. સા. તરીકે જાહેર થયા હતા. સ. ૨૦૩૦ ના કાર્તિક વદ ૧૦ ના રાજ ભદ્રેશ્વરજી મહાતી મુકામે નાણુ સમક્ષ ક્રિયા કરવાપૂર્વક ‘અચલગચ્છાધિપતિ' પદવી તથા તી પ્રભાવક' બિરુદ કચ્છભરના બાવનમે તાલી અને અબડાસાના સંધાની તથા ચતુર્વિધ સંઘની હાજરીમાં અપાયેલ હતાં. આ પ્રસ ંગે શ્રી અ. ભા. અચલગચ્છ જૈન સંધના મત્રી શ્રી ટાકરશી ભુલાભાઈ વીરા પણ હાજર હતા. ત્યાર બાદ સં. ૨૦૩૩ માં શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ તરફથી કચ્છ/પાલીતાણાના છ'રી પાળતા સંધની પાલીતાણામાં (શ્રી શત્રુ ંજય મહાતીર્થની છાયામાં) પૂર્ણાહૂતિ વખતે અચલગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ને ‘અચલગચ્છ દિવાકર'નું બિરુદ અપાયેલ હતું, તથા મુંબઈમાં ભરાયેલ અ. ભા. અચલગચ્છ જૈન સંધના દ્વિતીય અધિવેશન પ્રસંગે યુગપ્રભાવક’ બિરુદ અપાયેલ હતું. અચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. અન્ય (અવિદ્યમાન) શિષ્યાનાં નામ આ નામ ૧. મુનિશ્રી ચંદનસાગરજી ૨. મુનિશ્રી ચંદ્રસાગરજી ૩. મુનિશ્રી ધરણેદ્રસાગરજી ૪. મુનિશ્રી દેવે ́દ્રસાગરજી ૫. મુનિશ્રી વિજયેદ્રસાગરજી ૬. મુનિશ્રી અમરેંદ્રસાગરજી ૭. મુનિશ્રી ભદ્રંકરસાગરજી (વિદ્યમાન) ૮ મુનિશ્રી તત્ત્વસાગરજી ૯. મુનિશ્રી પ્રેમસાગરજી ૧૦. મુનિશ્રી પુણ્યસાગરજી Jain Education International શ્રો ગુણુસાગરસૂરીશ્વરજી મ. સા. ના હસ્તે ક્રોક્ષિત થયા હતા, તે પ્રમાણે છે : દીક્ષા સ‘વત વિશેષ નોંધ સ્થળ ૧૯૮૧ ૧૯૯૬ ૧૯૬૬ ૧૯૯૯ ૨૦૦૩ ૨૦૦૪ ૨૦૦૫ વાંકુ સારડ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૧૦ સુરત જામનગર સાંયર જખૌ યુનડી ગાધરા For Private & Personal Use Only પાટીદાર સારડીઆ મહા તપસ્વી હતા www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy