________________
આવાં અનેક દૃષ્ટાંતો કથાઓ આપણા તેમજ અન્ય શાસ્ત્રોમાં તો છે જ, પરંતુ આપણી આસપાસની દુનિયામાં છે. બહાર દૃષ્ટિ પણ કરવાની જરૂર નથી. આપણાં મનનાં ખૂણામાં આત્મનિરીક્ષણ કરી તપાસીએ, તો પણ જોવાં મળશે કે અણીને વખતે સ્હેજ પ્રમાદથી આપણે લક્ષ્ય ચૂકી ગયાં.
કણનો પણ વિવેક અને ક્ષણનો પણ વિવેક એ સાધનામય જીવન જીવવાનો સોનેરી મંત્ર છે.
કાળ કોઈની ખેવના કરતો નથી, કોઈ માટે થોભતો નથી. એક એક ક્ષણ અણમોલ છે. દુનિયાભરની સંપત્તિથી પણ વીતી ગયેલી એક ક્ષણ માત્ર પણ શ્રીમંત માણસ ખરીદી શકતો નથી. છેલ્લે આણીને ટાંકણે પણ જરી ઝોકું કે ઝોલું આવી ન જાય, એટલા માટે ભગવાને સખત ચેતવણી આપી છે કે હે ગૌતમ ક્ષણ માત્રનો પ્રમાદ કરીશ નહિ.
अकलेवर सेणिं उस्सिया,
હૈ ગૌતમ ! તું મુનિધર્મ વાળા છઢે ગુણસ્થાનકે પ્રવર્તે છે. હવે અપ્રમાદી થઈ જા. પ્રમાદ છોડી સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરીને અંતર શત્રુઓને એટલે કે કષાય, વિષય, કે જે અવ્યક્ત પડયા છે, તેનો ક્ષય કરતો ક્ષપક શ્રેણીમાં ચડ. તે શ્રેણીને ચડીને તું સિદ્ધલોકને વિષે જરૂર પહોચીશ. માટે હે ગૌતમ તું ક્ષણ માત્રનો પ્રમાદ કરીશ નહિ. પ્રમાદ છોડી તું અપ્રમાદી બની જા.
વચ્ચે રિ-નિવ્વુડે ચરે, गामगए नगरे व संजए ।
सिद्धं गोयम ! लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं,
સમય નોપમ! મા પમાય રૂા
૧૨૮
પ્રબુદ્ધ અને નિવૃત સાધુઓ સંયમ તત્ત્વને બરોબર ઓળખીને ગામ અને નગર વિષે વિચરે છે. ભવ્યજનોને પરમશાંતિનો માર્ગ ઉપદેશે છે. (આત્માની પરમશુદ્ધિ તે જ સર્વોત્તમ મુક્તિ છે. તે જ કલ્યાણકારી છે અને સર્વ પ્રકારનાં ઉપદ્રવરહિત છે.) માટે હે ગૌતમ !સમય માત્રનો પ્રમાદ કરીશ નહિ. અપ્રમાદી બની જા.
Jain Education International
વન્તી-મમાં ચ ધૂણ્,
समयं गोयम मा पणायए ॥ ३६ ॥
बुद्धस्स निसम्म भासियं, सुवुहिय मदु पक्षोव - सोहियं । रागं दोसं च छिन्दिया, सिध्धगईं गए गोयमे ||३७||
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org