________________
પિતાશ્રી
માતુશ્રી
આણંદજી ભૂલાભાઈ ગંગર મેગબાઈ આણંદજી ભૂલા ગંગર
માતુશ્રી લક્ષ્મીબેન દામજી ખેરાજ વીરા
માનવધર્મ અને શ્રાવકધર્મના
પ્રતીક સમું તમારું જીવન હતું, આદર્શોના આચરણનું
જાણે કે જીવતું વન હતું. W
પુત્ર 8 ડાઁ. છોટાલાલ આણંદજી પુત્રવધૂ 8 ડાઁ. સુધા છોટાલાલ આણંદજી
સરળ અને સાદું વર્તન, સૌમ્ય અને હસતું વદન, મીઠાં અને માયાળુ વચન, ઉદાર હાથ અને વિશાળ મન, જીવન જાણે કે ઉપવન
મંગલાચરણ
પ્રણમું પહેલા શ્રી અરિહંત, ભરતે જે સંપઈ વિહરંત; વંદુ સિદ્ધ અનાદિ અનંત, શ્રી આચારજ જે ગુણવંત. શ્રી ઉવજ્ઝાય નમું ચિત્તધાર, સાધુ જે અઢી દીવ મઝાર; નમું હું ભક્તિએ પંચ ત્રિકાલ, ત્રિવિધ ત્રિવિધ ત્રિભુવન પ્રતિપાળ. પંચ પરમેષ્ઠી એ જ નવકાર, ચઉદહ પૂરવનો ઉદ્ધાર; શ્રી જિનશાસનિ એહ જ સાર સમરત લીએ ભવપાર.
G
– શ્રી પાર્શ્વચંદ્રસૂરિ લઘુ આરાધના', ગાથા ૧-૨-૩