________________
૧૨૨
Jain Education loternational
ભારતભૂષણ આચાર્યદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરિની સ્તુતિ
શ્રી પાર્શ્વચંદ્ર સૂીંદ નાગપુરીંદ તપગણ નભમણી, તસ પટ પરંપર ગણ ધુરંધર હેમચંદ્ર સૂરિ ગણી; નિગ્રંથ ગુરુ તસ પાટ રાજે આજ ગાજે સૂરીશ્વરા,
ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરા...૧ છે શાંત દાંત મહંત કિયિાપાત્ર સમતા સાગરૂ, પંડિત પ્રવર્ણ વિદ્વાન બુદ્ધિ નિધાન વિદ્યા આગરૂ; અઘ ઓઘવાક મહા પ્રભાવક ધર્મઘોરી ઘુઘણ,
ભતિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...૨ છે ભવ્ય આકૃતિ ધર્મમૂર્તિ પ્રભુતુલ્ય મનોવૃતિ, તપ તેજ દીપે ક્દી ન છીપે ભાગ્યની થઢતી તિ: વળી શાશિ સમ સૌમ્ય કાંતિ શાંતિવાન શુભંકરા,
ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...3 ગુરૂ ગચ્છનાયક જ્ઞાનદાયક સંઘમાં લાયક મુદ્દા, ગતરાગદોષ ન દોષ જચ્છેિ તોષ સુખદુઃખમાં સદા; છત્રીસ ગુણગણ યુક્ત સૂરીશ્વર ચરણ ગુણથી અલંર્થા,
ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વા...૪ જિનભાણ અસ્ત થતાં સૂરીશ્વર જ્ઞાનદીપ પ્રકાશતા, મિથ્યાંધકાર વિકાર ટાળી ભવિકજન પ્રતિબોધતા; શુભ છંદ સાકળચંદ કહે પાવન કરી ભારતઘર,
ભવિ ભક્તિ ભાવે નમો નિશદિન ભ્રાતૃચંદ્ર સૂરીશ્વરા...૫ ૐ શાંતિ.... શાંતિ... શાંતિ
For Private & Personal Use Only
સંઘસૌરભ
www.jainelibrary.org