________________
૨૨૨
ઉજ્જયન્તગિરિની ખરતર-વસહી ૮. છ ચોકી, એક નાભિચછન્દ-વિતાનમાં હંસાવલિ. ૯. ગૂઢમંડપની પૂર્વ ભિત્તિ પરના એક ખત્તક પરના ઈલિકાવલણના મધ્યભાગે દેવી કમલાની મૂર્તિ. ૧૦. ગૂઢમંડપના પૂર્વારની દ્વારશાખા. ૧૧. ગૂઢમંડપના ઉત્તરાભિત્તિ અને દ્વાર. ૧૨. કર્મચન્દ્ર બછાવત દ્વારા નવનિર્મિત મૂળપ્રાસાદ (ઈસ્વીસનના ૧૬મા શતકને અન્તભાગ). ૧૩. ધરણાસાહ દ્વારા વિનિમિત, સમેત શિખર (વા નન્દીશ્વર) ધરાવતે ઉત્તર તરફને ભદ્રપ્રસાદ. ૧૪. ઉત્તરના ભદ્રપ્રાસાદના કટક. ૧૫. ઉત્તરના ભદ્રપ્રાસાદના કટકના રૂપકંઠમાં ચક્રવાક, માલા અને વિવાદેવીઓની ટેકણના મદલ
(ઘડા). ૧૬. અષ્ટાપદના દક્ષિણ તરફના ભદ્રપ્રસાદની પટ્ટશાલાની જાળી. ૧૭. અષ્ટાપદાવતાર ઉપરને કરાટક. ૧૮. અષ્ટાપદાવતારના કરાટકને મદલે સહિતને રૂપકંઠ અને ઉપરના મજલાલુના થરે. ૧૯. પશ્ચિમ દિશાની પદૃશાલા (ભમતી)માં જમણુ હારને પુષ્પક-મંદારક જાતિને વિતાન. ૨૦. પશ્ચિમ દિશાની ભમતીમાં જમણું હારમાં સમતલ નાભિદ વિતાન. ૨૧. ઉત્તર દિશાની ભમતીમાં ઉક્ષિપ્ત જાતિના વિદ્વાનને અવશિષ્ઠ ભાગ. ૨૨. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિને વિતાન. ૨૩ . ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિને એક અન્ય વિતાન. ૨૪. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત જાતિને એક ત્રીજે વિતાન. ૨૫. ઉત્તર દિશાની ભમતીમાં સમક્ષિપ્ત પતિને એક ચોથો વિતાન. ૨૬. ઉત્તર દિશાની ભમતીને એક ક્ષિપ્તક્ષિપ્ત જાતિને વિતાન. ૨૭. ઉત્તર દિશાની ભમતીને પદ્મક-નાભિચછન્દ જાતિને વિતાન. ૨૮. ઉત્તર દિશાની એક દેવકુલિકાને ક્ષિપ્ત-નાભિચ્છન્દ વિતાન. ૨૯. ઉત્તર દિશાની ભમતીને પદ્મનાભ જાતિને વિતાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org