________________
૨૦૮
ઉજજયન્તગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખ વિષે સં. ૧૩૩૩ દાન સબંધી
બજેસ કઝિન્સ: સંકલન જિન
વિજય સં. ૧૩૩૪
નેમિનાથ મંદિરના ઢાંકી અને ભોજક
પશાલા તલ્મ પર સં. ૧૩૩૫
નેમિનાથ જિનાલય બજેસ કઝિન્સ: સંકલન જિન
વિજય સં. ૧૩૩૯
નેમિનાથ જિનાલય આ તાલિકામાં જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસાર ગણત્રીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ - કુમારપાળ સમય પૂર્વેને એક પણ લેખ અવાવધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવા ઘણું પ્રમાણે છે. અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલા રાજા રા'માંડિલક સુધીના કાળના છે; તે પછી કોઈ કઈ મુઘલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગમ્બર સમ્પ્રદાયના થોડાક લેખે જોવા મળ્યા છે, પણ તે સૌ ૧૫મી તેમજ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે એક પણ બ્રાહ્મણીય સમ્પ્રદાયને અનુલક્ષતો અભિલેખ અદ્યાપિપર્યન્ત મળ્યું નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હેવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણે ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. (ગિરનાર પરના તમામ સાહિ ત્યિક ઉલ્લેખે – આમિક, જૈન પૌરાણિક, તીર્થનીરૂપણાત્મક – સાહિત્ય (કલ્પ, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસ, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવને ઇત્યાદિના તેમ જ ઉપલબ્ધ અભિલે, દેવાલય નિર્માણે, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિ શ્રેગ્યમાં, અને મળ સ્ત્રોતને સાંગોપાંગ ઉદ્રકિત કરવા સાથેની શિ૯૫ – સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા પ્રથમ લેખકના સચિત્ર “મહાતીર્થ ઉજજ્યન્તગિરિમાં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાને આયાસ કર્યો નથી, પાદટીપ અને સન્દર્ભે ૧. જુઓ ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખે” સ્વાધ્યાય, પુ. ૫, અંક ૨, પૃ. ૨૦૪-૨૧૦. ૨. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છેઃ
(૨) સં ૨૨૨૬ (૬૨) વે. (૨) ૪. ઘેદા () સુત
(૨) 8. y (3)ય છે. 3. Cf.C.M. Atri "A collection of Some Jain Stone Emages from Mount
Girnar", Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol.
Xx1, Baroda 1968, PI, XLIII, Fig. 3. ૪. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને “ગુજરાતી દાનેશ્વરી”ની “દાતામૂતિ” ધટાવે છે (પૃ. ૨૦૪). પણ દાતામતિ (એટલે કે આરાધક મૂતિ)ને મધ્યકાલિન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ
અંજલિહસ્તમાં વા માલાધર રૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency,
Vol. VIII, P. 356, No, 17.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org