________________
મધુસૂદન ઢાંકી-લક્ષ્મણ ભેાજક
૨૦૫
કર્નલ ટોડથી ચાલતી આવતી એક ખીજી મહાન ભ્રમણા તે સં. ૧૨૧૫ ચૈત્ર શુદિ ૮નાં રોજ પંડિત દેવસેન–સૌંધના આદેશથી જૂના મંદિરા કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનેા પહેલા ભાગ ખજે સ બન્યા,૪૩ અને બન્ને સ પછીના કેટલાયે લેખકે ગતાનુગત અનુસર્યાં! સં. ૧૨૧૫ ચૈત્રવિદ ૮ ને (નેમિનાથની ઉત્તર-પ્રતાલીમાં) લેખ છે ખરે; પણ તેમાં જૂના મદિરા કાઢી નાખી નવા કર્યાની વાત નથી; ત્યાં તેમિનાથને ફરતી દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં ખાજુમાં રહેલ સં. ૧૨(૭o ૦ ?)૬ના શ્રીચન્દ્રસૂરિવાળા લેખમાં રૈવતક” “દેવચંડ” (દેવચ’દ, દેવચન્દ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠિાકિ કાર્યાની વાતા કહી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટોડ જે જૈન યુતિને સાથે લઈ ગયેલા તેને કાં તા જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હાય, યા તા એણે જે વાતચીતમાં કઈ કહ્યું હશે તે ટોડ પૂરું સમજ્યા પણ નહીં હેાય; અને એમ ખોટી રીતે સમજી ખેઠેલ, બે પડખેાપડખ રહેલ શિલાલેખની વિગતાને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સ, ૧૨૧૫ ચૈત્ર વદ ૮” અને “પડિત' શબ્દો (પંડિત સાલવાહણુ પરથી) એક લેખમાંથી લીધા; તે બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી સઙગાત મહામાત્ય”ના “સગાત”તે બદલે “સંધ” વાંચી બહુ' એકમેકમાં જેમ ધટયુ. તેમ જોડી દીધુ! તે દેવકુલિકા બતાવ્યાની સાદી વાત જૂનાંને કાઢી નવાં મંદિરા બનાવ્યાંની વાત બની ગઈ !
ટૉડના આવા બીજા સંભ્રમતે, સ. ૧૩૩૯/ઈ.સ. ૧૨૮૩ જ્યેષ્ઠ સુદિ ૧૦ના રોજ રૈવતાચલના જૂનાં દિશ કાઢી નવાં થયાની વાતને, બન્નેસ સાચી માનીને ચાલે છે;૪૪ પશુ સં. ૧૩૩૯ના લેખ જ્યેષ્ઠ સુદિ ના છે, ૧૦તા નહી; અને તે દાન પ્રસંગના છે તે વિષે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુધ્ધાર કે ÌÍધાર સમ્બદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે તેાંધાયા નથી, અને છે પણ નહી'.
ગિરનાર પરના અભિલેખોમાં સાલકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સ`ક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સન્દર્ભ થી લાંબા ચાલેલ સભ્રમાનું નિવારણ થઈ શકશે.
વ
સ’. ૧૧૯૪
(૧૧ નષ્ટ)
સ. ૧૨૧૫
Jain Education International
વિગત
ઠે. જસયેાગની ખાંભી
સિદ્ધચક્રવતી જયસિંહ દેવના શાસન કાળના
ઠંકુર (૫.) સાલવાહષ્ણુતા નેમિનાથની દેવકુલિકાઓનું કામ પૂર્ણ થયા બાબતના લેખ
સિધ્ધરાજયુગ વર્તમાન સ્થાન જૂનાગઢ મ્યુઝીયમ
એક કાળે તેમિનાથ જિનાલયની ઉત્તર પ્રતાલીમાં (હાલ ગાયબ)
કુમારપાલયુગ
નેમિનાથની ઉત્તર પ્રતાલીમાં (હાલ અસ્તવ્યસ્ત અને નુકશાન પામેલ હાલતમાં)
For Private & Personal Use Only
સંપાદક/સંક્લનકાર છે.મ. અત્રિ; ફરીતે મધુસૂદન ઢાંકી અને લમણુ ભેાજક, ખરે સ અને કઝિન્સ; સ’કલન જિતવિજય, આચાય; પુનવચના ઢાંકી અને ભેાજક,
ખજે સ, તથા ખજે સ અને કઝિન્સ; સ`કલન જિનવિજય, આચાય; પુનર્વાચના ઢાંકી અને ભાજક,
www.jainelibrary.org