________________
૧૯૦
ઉજજયન્તગિરિના કેટલાક અપ્રકટ ઉકીર્ણ લેખે ૧૩. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ–લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય, પુ. ૮, અંક ૪,
પૃ. ૪૬૮-૪૮૯. ૧૪. જેમકે પૂર્ણતલગરછીય સુપ્રસિદ્ધ હેમચન્દ્રાચાર્યના ગુરુના પ્રમુરુ યશોભદ્ર સૂરિએ (ઇસ્વીસનના
દશમા શતકના અન્તભાગે) ગિરનાર પર સંથારે કર્યાને ઉલેખ પ્રસ્તુત ગચ્છના દેવચન્દ્રસૂરિના શાંતિનાથચરિત્ર (પ્રાકૃતઃ સં. ૧૧૬૦/ઈ.સ. ૧૧૦૪), તથા હેમચન્દ્રાચાર્યના ત્રિષ્ઠિશલાકાપુરુષચરિત્ર (૧૨મી શતાબ્દી મધ્યભાગ)ની પ્રાન્ત–પ્રશસ્તિ, ઈત્યાદિ સાહિત્યમાં મળે છે; તથા થારાપદ્રવછીય વાદિ વેતાલ શાંતિસૂરિએ ઉજજયન્તગિરિ પર સં. ૧૦૯૪ ઈ.સ. ૧૦૪૦માં
પ્રાયોપવેશન કર્યાને પ્રભાવક ચરિતમાં નિર્દેશ થયે છે. 74. Nawab, Jaina Tirthas., p. 34, ૧૬. નવાબે આ પદને “વીસવિહરમાન”ને માને છે તે ભૂલ જ છે. ૧૭. સંઘવી શવરાજવાળી આ ગ્રન્થમાં સંપાદિત (મધુસૂદન ઢાંકી, વિધાત્રી વોરા) માં આવે
ઉલેખ છે. ૧૮. સંઘપતિ ગુણરાજ તથા સંધપતિ શ્રીનાથની સાથે સેમસુંદરસૂરિ ઓછામાં ઓછું બે વાર તા.
યાત્રાથે ગિરનાર ગયેલા : (જુઓ મો. દ. દેશાઈ, જન સાહિત્યને, પૃ. ૪૫૬, ૪૫૮,
ઇત્યાદિ. ૧૯. જન તીર્થોને ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા પુષ૫ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯,
પૃ. ૧૨૭. તપગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની પંદરમા શતકના મધ્યના અરસામાં રચાયેલી ગીરનાર-તીર્થ માળામાં નીચે મુજબ ઉલ્લેખ છેઃ સામી વિમલનાથ તિહિ ગાજઈ નિરૂમલ સોવનમ તને છાજઈ, રાજઈ મહિમ નિધાન; ચિંતામણિ શ્રી પાસ જિસેસર સુરતરૂ અજિતનાથ તિથ્રેસર,
બિહુપરિ સેવન વાન, ૧૫ પીતલમય જિન પ્રતિમા બહુવિધ સમવસરણિ શ્રીવીર ચતુર્વિધ
પૂજ પુય નિધાન; પનરનોત્તર ફાગણ માસિઈ,
વંદુ જ સસિ ભાણ. ૧૬ (સં. વિજયધમસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાવનગર સં. ૧૯૭૮ ઈ.સ. ૧૯૧૨, પૃ. ૩૫.)
આ પ્રમાણને હિસાબે મૂળ પ્રતિમા સેને રસેલ કે ચકચકિત પિત્તળની હશે. એમાં કહેલ પિત્તળના મહાવીરના સમવસરણને મેટા ખંડિત ભાગ ભોંયરામાંથી પ્રાપ્ત થયું છે. આ વિમલનાથને પ્રસાદ ખંભાતના શ્રેષ્ઠી શાણરાજ તથા ભંભ કરાવેલું. તેમાં પિત્તળની પ્રતિમા હેવાનું તપાગચ્છ હેમસગણિની ગિરનાર ચૈત્ય-પરિપાટીમાં સેંધાયું છેઃ યથાઃ
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org